Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsGujaratHealthSocial

ભરૂચ ભોલાવ ડેપો માં પ્રાથમિક સુવિધા નો અભાવ ચારે બાજુ ગંદકીનું અને કાદવ કિચડ નું સામ્રાજ્ય

  • ભરુચ ભોલાવ ડેપો માં પ્રાથમિક સુવિધા નો અભાવ…
  • શાળા કોલેજો ના સમય પ્રમાણે બસો ની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓને માં ઘણી મુશ્કેલી….
  • ચારે બાજુ ગંદકીનું અને કાદવ કિચડ નું સામ્રાજ્ય…
  • પાણીની પરબ બંધ હાલતમાં, સંડાસ બાથરૂમ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં તેમજ તાળા મારી દીધેલી હાલતમાં છે

આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મુસાફરો અને વિદ્યાર્થીઓના હિત માટે આજરોજ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ ખાતે આવેલ બોલાવો એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પીવાના પાણીની પરબ ટોયલેટ પેસેન્જરનો ઉભા રહેવા માટે ના સ્ટેન્ડની અને બસ ડેપોના પટાંગનમાં મસ્ત મોટા ખાડા પડી ગયેલ હોઈ ત્યાં પાણી ભરાયા છે. જેને લઈને બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને NSUI ના યોગી પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારોમાં આવી છે કે, વહેલામાં વહેલી તકે સ્વચ્છતા તેમજ સારી સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે

 

संबंधित पोस्ट

ભરૂચના 13 યુવાનો 118 કિમી સાઇકલ ચલાવી માત્ર 8 કલાકમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા

Vande Gujarat News

ભરૂચ અને વડોદરા જિલ્લામાં આ વર્ષે કપાસમાં ઊંચી ઉત્પાદકતા, ગત વર્ષ કરતાં ક્વિન્ટલ દીઠ ડબલ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

Vande Gujarat News

कांग्रेस नेता बोले- पहले PM मोदी और BJP वाले खुद वैक्सीन लगवाकर दूर करें शंका

Vande Gujarat News

शहरों में घरों की कीमत कम करने के लिए सरकार ने उठाया कदम, बिल्‍डर्स को दिया ये सुझाव

Vande Gujarat News

मशहूर कार डिजाइनर दिलीप छाबड़िया को नहीं मिली जमानत, कोर्ट ने 7 जनवरी तक पुलिस हिरासत में भेजा

Vande Gujarat News

અમદાવાદ: અખબાર નગર અંડર બ્રિજમાં બસનો ગંભીર અકસ્માત, BRTS બસના થયા કઈ રીતે બે ટુકડા…!! જુઓ વિડિયો.

Vande Gujarat News