Vande Gujarat News
Breaking News
AmreliBreaking NewsGujarat

અમરેલીના જાફરાબાદના બાબરકોટ નજીક સિંહણે 6 લોકો પર હુમલા કરી ઘાયલ કર્યા, રેસ્ક્યૂ માટે વનવિભાગની ટીમો કામે લાગી.

અમરેલી :- જાફરાબાદ

સિંહણનો આતંક:અમરેલીના જાફરાબાદના બાબરકોટ નજીક સિંહણે 6 લોકો પર હુમલા કરી ઘાયલ કર્યા, રેસ્ક્યૂ માટે વનવિભાગની ટીમો કામે લાગી.

સિંહણ અસ્થિર મગજની હોય કોઈએ બહાર ન નીકળવું તેવું વનવિભાગ માઇક દ્વારા કરે છે જાહેરાત.

અમરેલી-જાફરાબાદના બાબરકોટ નજીક ફરી સિંહણે કર્યો હુમલો.સવારે 3 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા બાદ ફરી સિંહણ વિફરી.રસ્તે જતા 3 રાહદારીઓ પર સિંહણે કર્યો હુમલો.

સિંહણને પકડવા સવારથી વનવિભાગ કરી રહ્યું છે કવાયત.છતાં સિંહણ વનવિભાગના રેસ્ક્યુ ઓપરેશનને હાથ તાળી આપીને 3 વ્યક્તિઓને કર્યા લોહીલુહાણ.3 ઇજાગ્રસ્તોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.જાફરાબાદના બાબરકોટ રસ્તાઓ પર ખુલ્લા વાહનોમાં ન નીકળવાની વનવિભાગની અપીલ.

પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ સિંહણ ન પકડાઈ ત્યાં સુધી એ રસ્તે ન નિકળવાનો અનુરોધ.ધારસભ્ય અંબરીશ ડેરે વનમંત્રી ને મોબાઈલ કોલ કરી કર્યા વાકેફ.ધારસભ્ય અંબરીશ ડેર દ્વારા બાબરકોટ નજીક ખુલ્લા વાહનોમાં હાલ સિંહણ ન પકડાઈ ત્યાં સુધી ન નીકળવાની કરી જાહેર અપીલ.વનવિભાગ, પોલીસ દ્વારા હુમલાખોર સિંહણ ના વિસ્તાર ને કરાયો કોર્ડન.પોલીસ દ્વારા બાબરકોટ રસ્તા પર ખુલ્લા વાહનો ન નીકળે તે માટે ગોઠવ્યો બંદોબસ્ત.

संबंधित पोस्ट

6 જિલ્લામાં રેડ એલર્ટ:આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા

Vande Gujarat News

પાકિસ્તાનમાં વહેલી ચૂંટણી થઈ શકે છે, પંજાબમાં PTIની જીતથી PML-Nમાં ખળભળાટ

Vande Gujarat News

सिंघु बॉर्डर पहुंच बोले केजरीवाल, किसानों की लड़ाई अब आर-पार की हुई

Vande Gujarat News

संसद भवन की नींव रख बोले मोदी- वो दिन दूर नहीं जब दुनिया कहेगी इंडिया इज़ मदर ऑफ डेमोक्रेसी

Vande Gujarat News

ભરૂચના વડદલા ગામ પાસે હાઇવે પર આવેલ ટાટાના શો રૂમ ના કમ્પાઉન્ડમાં ટ્રેલર ઘૂસી જતાં ૨૫ ઉપરાંત બાઇક અને ૫ ઉપરાંત વધુ ગાડીઓને ભારે નુકસાન

Vande Gujarat News

ભરૂચને 12,400 વેક્સિન મળી:આજે વિતરણ થશે, 16 જાન્યુઆરીએ આરોગ્ય કર્મીનું વેક્સિનેશન

Vande Gujarat News