Vande Gujarat News
Breaking News
Breaking NewsGujarat

PI.B. ના ગુજરાત કેન્દ્રનો હવાલો સંભાળતા પ્રકાશ મગદુમે ચાર્જ લીધો.

PI.B. ના ગુજરાત કેન્દ્રનો હવાલો સંભાળતા પ્રકાશ મગદુમે ચાર્જ લીધો.


પ્રેસ ઇન્ફોર્મેશ્ન બ્યુરો , સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડીયા એકમોના વડા તરીકે પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળી લીધો છે . ડો . ધીરજ કાકડીયાની રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ઓફ ઇન્ડીયા ( આરએનઆઇ ) ના વડામથક દિલ્હી ખાતે અપર મહાનિર્દેશન તરીકે નિમણુંક થતા એમની જગ્યાએ પ્રકાશ મગદુમે આજથી ચાર્જ સંભાળી લીધો છે .1999 બેચના આઇઆઇએસ અધિકારી પ્રકાશ મગદુમ અગાઉ નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડીયા ( એનએફએઆઇ ) પુનામાં નિર્દેશક તરીકે ફરજ બજાવતા હતા . અને તેઓ મુળ મહારાષ્ટ્રના વતની છે . શ્રી પ્રકાશ મગદુમ કેન્દ્ર સરકારના મહત્વના મીડીયા એકમોનો ચાર્જ આસામ , કેરળ સહીત વિવિધ રાજયોમાં સંભાળી ચૂકયા છે અને મીડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે .

संबंधित पोस्ट

TMC सांसद कल्याण बनर्जी के खिलाफ FIR दर्ज, देवी सीता पर अपमानजनक टिप्पणी का आरोप

Vande Gujarat News

ઇસ્લામિક સ્ટેટનો આતંક : મોઝામ્બિકમાં 50થી વધુ લોકોના માથા વાઢી નાખ્યા – ફૂટબોલ મેદાનમાં એકઠા કરીને નરસંહાર આચર્યો

Vande Gujarat News

તબીબોની હડતાળને પગલે અમદાવાદમાં મૂલતવી રાખેલા ઓપરેશન મામલે હાઈકોર્ટે કર્યો આ સવાલ

Vande Gujarat News

ભરૂચ :- પૂજા અને તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવનાર ગેંગનો પર્દાફાશ…

Vande Gujarat News

કળિયુગના દાનવીર કર્ણ બન્યા ડૉ અરવિંદ ગોયલ, જીવનભરની કમાણી 600 કરોડ રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધી

Vande Gujarat News

वित्त मंत्री निर्मला सीतारमण फोर्ब्स की 100 पावरफुल वुमन लिस्ट में, कमला हैरिस भी शामिल

Vande Gujarat News