Vande Gujarat News
Breaking News
AhmedabadBreaking NewsCrimeGujarat

અમદાવાદ સાયબર ક્રાઈમમાં માન્યામાં ના આવે તેવી 26.78 કરોડની છેતરપિંડીની ફરીયાદ

  • અમદાવાદ સાયબર ક્રાઈમમાં માન્યામાં ના આવે તેવી 26.78 કરોડની છેતરપિંડીની ફરીયાદ

અત્યારે ઓનલાઈન ફ્રોડ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ફ્રોડ કેસોમાં સૌથી વધુ એજ્યુકેટેડ લોકો ફસાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં આજ સુધી ક્યારેય ના સાંભળી હોય તે પ્રકારની મોટી છેતરપિંડીની ફરીયાદ દાખલ કરાઈ છે. અમદાવાદના ગાલા પ્રિન્ટ સિટીના એમ.ડી. સાથે તમિલનાડું ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર આપવાના બહાને 26.78 કરોડની ભારે છેતરપિંડી કરી હતી.

સાયબર ક્રાઈમના ઈતિહાસમાં અમદાવાદના ઈતિહાસની આ સૌથી મોટી ઠગાઈની ઘટના છે. 26 કરોડ 78 લાખની છેતરપિંડીની ફરીયાદ સાયબર ક્રાઈમમાં નોંધાતા હલચલ મચી ગઈ છે. ટેન્ડર આપવાના બહાને શરુઆતમાં વિશ્વાસમાં લઈ આ ઠગાઈ કરાઈ છે.સમગ્ર મામલો જોવા જઈએ તો ગાલા પ્રિન્ટ સિટીના એમ.ડી. સાથે તમિલનાડુની અંદર કોર્પેોરેશનનું ટેન્ડર આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જેથી સાયબર ક્રાઈમ દ્વારા આ સમગ્ર ઘટના મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે.બુક કોર્પોરેશનનું ટેન્ડ આપવાની લાલચ આપી રો મટિરીયલ્સ માટે 15થી 20 ટકા કમિશન આપવાનું કહેવામાં આવ્યું હતું આમ સમગ્ર કૌભાંડ પહેલા ફરીયાદીને આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જેમને એડવાન્સ રકમ પણ ચૂકવી હતી આમ કરોડોનું ફૂલેકુ ફેરવાઈ ગયું હતું.

संबंधित पोस्ट

चुनाव आयोग पहुंची BJP, कहा- बंगाल में राजनीतिक हिंसा रुके, कश्मीर से भी बुरे हालात

Vande Gujarat News

अब चीन ने दिखाया पैगंबर मोहम्मद का कैरिकेचर, पाकिस्तान ने बरती चुप्पी, चीन के सरकारी चैनल सीसीटीवी ने हाल ही में प्रसारित किया पैगंबर मोहम्मद का कैरिकेचर

Vande Gujarat News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

Vande Gujarat News

ऑस्ट्रेलिया में मरीज, पुणे में डॉक्टर और बिना मिले तैयार हो गया आर्टिफिशियल कान

Vande Gujarat News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વરસાદ પ્રભાવિત અને રેડ અલર્ટ જાહેર થયેલા પાંચ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો.

Vande Gujarat News

दुनियाभर में क्रिसमस की धूम, कोरोना गाइडलाइन के साथ मनाया जा रहा पर्व

Vande Gujarat News