Vande Gujarat News
Breaking News
Breaking NewsHealthIndiaLifestyleSocial

જૂલાઇ મહિનામાં ભૂલથી પણ અહિં ફરવાનો ના બનાવો પ્લાન, નહિં તો લેવાના દેવા થશે

જૂલાઇ મહિનામાં ભૂલથી પણ અહિં ફરવાનો ના બનાવો પ્લાન, નહિં તો લેવાના દેવા થશે

વરસાદી માહોલમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. આ સિઝનમાં ફરવાની બહુ જ મજા આવે છે. વાતાવરણ એટલું મસ્ત હોય છે કે આપણે કુદરતના સાનિધ્યમાં ખોવાઇ જઇએ છીએ. એમાં પણ ખાસ કરીને જૂન અને જૂલાઇ મહિનામાં અનેક લોકો ફરવાનો પ્લાન બનાવતા હોય છે. અનેક લોકો એવી જગ્યાઓ વિચારે છે જે નજીક પડતી હોય અને ફરવા માટે પણ બેસ્ટ હોય. પરંતુ જો તમે જૂલાઇ મહિનામાં આ જગ્યાઓ પર ફરવાનું વિચારી રહ્યા છો તો તમે ભૂલથી પણ વિચારતા નહિં. મોનસુનમાં આ જગ્યા પર ફરવા જવું ખતરનાક સાબિત થઇ શકે છે, કારણકે અહિં વધુ પ્રમાણમાં પહાડો અને લેન્ડસ્લાઇડ્સ થવાનું જોખમ રહે છે. એવામાં તમે આ જગ્યાઓ પર જવાનું ટાળો. તો જાણો આ જગ્યાઓ વિશે…

આસામ

જૂલાઇ મહિનામાં અહિં વરસાદ વધારે હોવાને કારણે આસામમાં જવાથી તમને અનેક તકલીફો પડી શકે છે. વરસાદને કારણે અહિંયા અનેક જગ્યાઓ ટુરિસ્ટ માટે બંધ કરી દેવામાં આવે છે. એવામાં જુલાઇ મહિનામાં તમે અહિં ફરવાનો પ્લાન કરતા જ નહિં. અહિંયા ફરવા માટેનો સૌથી સારો મહિનો ઓગસ્ટ છે. આ દરમિયાન વરસાદ જવાનો સમય થઇ જાય છે.

હિમાચલ પ્રદેશ

અહિં પહાડોમાં મોનસૂન દરમિયાન લેન્ડસ્લાઇડ થવું એ સામાન્ય બાબત હોય છે. તેમ છતા પણ અનેક લોકો પહાડોમાં ફરવા માટેનો પ્લાન કરતા હોય છે. પહાડોમાં લેન્ડસ્લાઇડ દરમિયાન તમને જલદી કોઇની મદદ મળી શક્તી નથી અને તમે કોઇ એક જગ્યામાં કલાકોના કલાકો સુધી ફસાઇ શકો છો. જો તમે આ બધી બાબતોનું શિકાર બનવા ઇચ્છતા નથી તો તમે જુલાઇ મહિનામાં હિમાચલ પ્રદેશ જવાનું ટાળો

.

ઋષિકેશ

દિલ્હી અને એની આસપાસના રાજ્યોમાં લોકોની પહેલી પસંદ ફરવા માટે ઋષિકેશ હોય છે. આ જગ્યા સૌથી મસ્ત છે, પરંતુ મોનસૂન દરમિયાન અહિંયા ફરવા જવાનો પ્લાન બિલકુલ પણ કરશો નહિં. વરસાદી ઋતુમાં અહિંયા વોટર એક્ટિવિટી બંધ થઇ જાય છે જેનો પણ તમે આનંદ લઇ શકશો નહિં.

संबंधित पोस्ट

कंबोडिया प्रधानमंत्री हन सेन ने कोरोना वैक्सीन को लेकर भारत से मांगी मदद

Vande Gujarat News

અમદાવાદના પતંગ બજારમાં ઉત્તરાયણના 1 મહિના પૂર્વે થતો 80 ટકા ધંધો કોરોનાને કારણે તૂટી 30 ટકા થયો

Vande Gujarat News

જે એસ એસ ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે ” સ્વછતા ઝુંબેશ ” નો કાર્યક્રમ યોજાયો

Vande Gujarat News

કામનું / બદલાતી ઋતુમાં તાવ, શરદી, ઉધરસથી બચવા માટે આ 5 ફળોનું કરો સેવન, ઈમ્યુનિટી થઈ જશે બૂસ્ટ

Admin

રાજ્ય ફોટોગ્રાફી સ્પર્ધામાં અંકલેશ્વરનો યુવાન પ્રથમ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે સ્પર્ધા યોજી હતી

Vande Gujarat News

વડોદરા મુંબઈ એક્સપ્રેસની કામગીરી દરમિયાન દહેગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું..! જુઓ વિડીયો…

Vande Gujarat News