Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalGujaratJambusar

જંબુસર શહેરમાં ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવતા વિજયસિંહ જીતસિંહ ચૌહાણ દ્વારા એચ એસ શાહ હાઇસ્કુલ માં ટ્રાફિક જાગૃતી માટે પેમ્ફલેટ વિતરણ

જંબુસરની શ્રીમતી એચ શાહ હાઈસ્કૂલમાં જંબુસર ટ્રાફિક બ્રિગેડ વિજયસિંહ ચૌહાણ દ્વારા ધોરણ દસ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમોમાં સભાનતા આવે તે માટે શાળામાં વિદ્યાર્થીઓને પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું


આજે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણને ખબર છે કે આપણો દેશ કેટલી પ્રગતિ કરી રહ્યો છે . તે પણ ખાસ કરીને રોડ પરના વાહનોની પ્રગતિ એટલે કે ટ્રાફિક ખુબજ પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે મિત્રો ( વિદ્યાર્થી મિત્રો ) આપણે ટ્રાફિક નિયમીત પણે પાલન કરવું જોઇએ તે ખુબ જરૂરી છે . આજકાલના વિદ્યાર્થીઓ કોલેજ હોય કે પછી સ્કુલના હોય એમને ખાસ ટ્રાફિક નિયમોની કારજી રાખવી જેવી કે સ્કુલે જતા આવતા આપણે જે રીતે ડ્રાઇવીંગ કરીએ છીએ તે ખરેખર યોગ્ય છે .. ? આપણે એવું નથી લાગતું કે આપણે કર્યાંક ભુલ કરી રહ્યા છે કેમ કે આપણી જોડે લાયશા તો છે જ નહિ .. ? રોંગ સાઇડ નિકળવું છે . રોગ સાઇડ જવું છે . ઓવર ટેક મારવી છે . તે પણ ઓવર સ્પીડ .. ? શું આ ખરેખર યોગ્ય છે .. ? ધરતી ઉપર દરેક માણસ દ્વારા રસ્તા સુરક્ષા ઉપર પુરેપુરૂં ધ્યાન આપવું જોઇએ ભલે તે સાધનના ઉપયોગ કરતાં હોય કે નહિ . મોટાઓના માર્ગદર્શનની ખામીને કારણે રસ્તાઓની ઘટનાઓ નાની ઇજા કે મોટી ઇજા કે મૃત્યુની તરફ અને નાના બાળકો અને વિદ્યાર્થી કમજોર સમુહ છે તેમના ચાલુ સમયમાં રસ્તા સુરક્ષા નિયમો અને ઉપાયોના વિશે બાળકોને સારી રીતે જાગૃત બનાવવા જરાં કોઇ વાર કરવી જોઇએ નહિં . આ માતા – પિતા અને શિક્ષકોની કર્તવ્ય છે કે તેઓ તેમણે સારી રાતે માર્ગદર્શન આપે .

આંકડાઓ અનુસાર આ ખબર પડી કે વધારેમાં વધારે રસ્તા દુર્ઘટનાના મામલા જેમાં બાળકોનો સમાવેશ થાય છે કારણ કે તે બીજા આયુ વર્ગના સમૂહથી વધારે ખતરા પર હોય છે . તેમણે પોતાના શરૂઆતથી જ રસ્તા સુરક્ષા જ્ઞાન અને શિક્ષાની જરૂરત છે . તેના પાઠ્યક્રમમાં આને વિષયના રૂપમાં જોડવું જોઇએ જેથી તેમના ઘર અને શાળાથી જ આની શરૂઆત થવી જોઇએ . અહી આપેલા નિમ્ન બિંદુ આ વાતની તસ્ટ્રેક કરશે . કે કેમ રસ્તા સુરક્ષા ખુબજ જરૂરી છે . જ્યારે જ્યારે તમને પોકેટ મની આપે ત્યારે તમારા માં – બાપ એવું નથી વિચારતાં કે મારૂ સંતાન આ પૈસા સેમા વાપરે છે એવુ કયારે તમને પૂછ્યું નથી અને આપણે તો બસ મનના રાજા કેમ કે પાનના ગલ્લાની લારી ઉપર ઉભા રહીને અને એજ પોકેટ મનીનો માવો , પડીકી , ગુટખા લઇને ખાઇએ છીએ શું એ યોગ્ય છે .. ? આજનું સાયન્સ અને મેડીકલ કહે છેકે આ બધી વસ્તુઓનું સેવન કરવું ખરેખર યોગ્ય છે .. ? ના આ ખોટું છે . દ્રાફિકના નિયમો ” ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાના અને બીજાના અમુલ્ય જીવનને સુરક્ષિત બનાવીએ . વઘુમાંવધુ અકસ્માતો વધુ ઝડપે અને ઉતાવળના કારણે બને છે . સમયસર નિકળો અને સલામત પહોંચો . વાહન પોતાની લાઇનમાં ચલાવશો લાઇન શિસ્ટથી અકસ્માત અટકે છે .


ખોટીરીતે ઓવરટેક ના કરશો . ડાબી બાજુથી ઓવરટેક ના કરો હંમેશા જમણી બાજુથી ઓવરટેક કરો .
ટુ વ્હીલર વાહનમાં ત્રણ સવારીથી બચો વધુ સવારીથી વાહન અનબેલેન્સ થાવાથી અકસ્માત સર્જાય છે .
ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાનું ટાળો જરૂરી જણાય તો વાહન રોડની સાઇડ ઉપર ઉભુ રાખી વાત કરવી . ટ્રાફિક જકશન સિગ્નલનું પાલન કરો ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ આગળ વધો . ; નોંધ : ૧૮ વર્ષની નીચેના બાળકોને વાહન ચલાવવું કે | ચલાવવા આપવું એ ગુનો બને છે .આમ વિવિધ ટ્રાફિકના નિયમોનું વિદ્યાર્થીઓને જ્ઞાાન મળે તે અર્થે જંબુસર ના ટીઆરબી જવાન વિજયસિંહ જીતસિંહ ચૌહાણ જેઓ દ્વારા જંબુસર સ્થિત આવેલી શ્રીમતી અધ્યક્ષતા હાઈસ્કુલ ના ધોરણ દસ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓને ટ્રાફિકની જાગૃતિ અર્થે પેમ્પલેટ વિતરણ કરી અને આવનારા સમયમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

રૂપિયા 1 લાખ 82 હજાર કરોડનું તગડું ફંડ મેળવીને કોરોના વેક્સિન બનાવી રહેલી વિશ્વની કંપનીઓ તગડો નફો કમાશે કે ખોટ કરશે?

Vande Gujarat News

कुतुब मीनार की मस्जिद पर कोर्ट में याचिका, 27 हिंदू-जैन मंदिरों को तोड़कर बनाने का दावा

Vande Gujarat News

કડકીયા કોલેજના પેપરલીક પ્રકરણમાં થયેલી તપાસમાં NSUIએ શંકા દર્શાવી

Vande Gujarat News

वित्त मंत्री निर्मला सीतारमण एक फरवरी को करेंगी केंद्रीय बजट पेश

Vande Gujarat News

अफगानिस्तान में शांति बहाल करने पर बोला भारत- आतंकियों के सुरक्षित ठिकानों को खत्म करना होगा

Vande Gujarat News

नाइजीरिया की सेना ने बोको हरम की कैद से 300 से अधिक स्कूली बच्चों को मुक्त कराया

Vande Gujarat News