Vande Gujarat News
Breaking News
Breaking News Dharm India Lifestyle Social

14 કરોડના ખર્ચે ગોરા ઘાટે શરૂ કરેલી નર્મદા મહાઆરતી બંધ કરતા શ્રધ્ધાળુઓમાં રોષ 

14 કરોડના ખર્ચે ગોરા ઘાટે શરૂ કરેલી નર્મદા મહાઆરતી બંધ કરતા શ્રધ્ધાળુઓમાં રોષ

વરસાદ વચ્ચે કોઈ સુવિધા જ નહીં !

ગોરાઘાટ પર નર્મદા મહાઆરતી બંધ કરતા શ્રદ્ધાળુઓમાં રોષ . દૂર દૂરથી નર્મદા મહા આરતીનો લાભ લેવા આવતા શ્રદ્ધાળુઓમાં નિરાશા

ઉત્તર પ્રદેશમાં નર્મદા મૈયાની ગંગા આરતી થાય છે . એવી નર્મદા મૈયાની મહાઆરતી શરૂ કરવામાં આવી હતી . અને એ માટે નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે અધતન સુવિધા વાળો ઘાટ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ઘાટ પર નહીં પરંતુ હવે શૂળપાણેશ્વર મંદિર નજીક નર્મદા મહા આરતી થતી હોવાથી શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે . ત્યારે ખાસ કરીને ચોમાસાની સીઝનને લઈને ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે હવે નર્મદા કિનારે નર્મદા કિનારે એક ઘાટ બનાવવામાં આવે છે . વિશાળ ઘાટ એની જગ્યાએ શૂળપાણેશ્વર મંદિરની બાજુમાં નર્મદા આરતી કરવામાં આવી રહી છે . જેને લઇને એવું લાગી રહ્યું છે કે છે કેવડિયા વિસ્તારનો ધાર્મિક સ્થળ વિકાસ કરવા માટેની વાતો થઈ હતી . પરંતુ કોઈ ચૂક થઈ ગઈ હોય તેવું આમાં જણાય છે . કારણ કે જે ઘાટ નર્મદા કિનારે વરસાદ થી રક્ષણ થાય તેવી કોઈપણ પ્રકારની ખાસ વ્યવસ્થા ન હોવાના કારણે હવે નર્મદા આરતી શૂળપાણેશ્વર મંદિરની બાજુમાં કરવામાં આવે છે . ત્યારે દૂર દૂર થી નર્મદા મહાઆરતી જોવા માટે તેઓ પર આવતા હોય છે પરંતુ નર્મદા મૈયાની મહા આરતી શૂલપાણેશ્વર મંદિર નજીક કરવામાં આવતા લોકોમાં નારાજગીની સાથે સાથે નિરાશા જોવા મળી રહી છે .

संबंधित पोस्ट

જંબુસરમાં ઓલ ઈન્ડિયા કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ, દેશના વિવિધ વિસ્તારોમાંથી અગ્રણીઓની હાજર રહેશે

Vande Gujarat News

ચૂંટણીના સફળ રણનીતિકાર પ્રશાંત કિશોરે ઠુકરાવી કોંગ્રેસની ઓફર, સુરજેવાલાએ આપી જાણકારી, જુઓ મુખ્ય કારણ શું હતું

Vande Gujarat News

અંકલેશ્વરના પીલુદ્રા ગામે ટ્રેકટર તણાવાનો મામલે સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો બહાર આવ્યો

Vande Gujarat News

सीडीएस ने देखा भारत-फ्रांस का युद्धाभ्यास

Vande Gujarat News

શ્રીકૃષ્ણ માનવ સેવા સમાજ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

Vande Gujarat News

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી, શું છે લક્ષણો ? સંક્રમણથી બચવા શું કરવું ? અને શું છે તેની સારવાર ? જુઓ આ ખાસ અહેવાલમાં…

Vande Gujarat News