



શું છે રોયલ રજવાડુ ?જુવો ભરૂચમાં કયા સ્થળે રોયલ રજવાડુ નામની દુકાન ખુલી.
દરેક શુભ પ્રસંગે પહેરવા માટે ના રજવાડી કપડા,ફેટા,સાફા માટે ભરૂચવાશીઓ સુરત કે બરોડા જવું નહિ જવુ પડે.
શુભ પ્રસંગે સાફ, ફેટા,પાઘડી,મોજડી,રાજપુતાના કેપ,ધોતી – કુર્તા,શૂટ – શેરવાની, ઈન્ડો વેસ્ટર્ન અને ખાસ તલવાર – કટાર વગેરે લેવા માટે સુરત કે બરોડા જવું નહિ પડે.દરેક વસ્તુઓ રોયલ રજવાડુ નામની દુકાન પર મળશે.
ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલ નર્મદા કોલેજની સામે આવેલ શ્રીજી સહજ બિઝનેસ હબ ખાતે આવેલ FF 112 નંબરની રોયલ રજવાડુ નામની દુકાન આવેલ છે.આ દુકાનમાં દરેક શુભ પ્રસંગે પહેરવા માટે સાફા, ફેટા,પાઘડી,મોજડી,રાજપુતાના કેપ,ધોતી – કુર્તા,શૂટ – શેરવાની, ઈન્ડો વેસ્ટર્ન અને ખાસ તલવાર – કટાર ભાડેથી તેમજ વેચાણથી આપવામાં આવશે.
લગ્ન પ્રસંગે અને દરેક શુભ પ્રસંગે ફેટા પણ બાંધી આપવામાં આવશે. રોયલ રજવાડુ નામની દુકાન અજયસિંહ પરમાર (મો.નંબર:- 82389 12555) અને સુશીલસિંહ ગોહીલ (મો.નંબર 97143 72034) નામના બે મિત્રોએ આ રોયલ રજવાડુ નામની દુકાન આજરોજ ચાલુ કરી દીધી છે.
ભરૂચવાસીઓ અચૂક આ રોયલ રજવાડુ નામની દુકાનની મુલાકાત અવશ્ય લો.