



Sanket Mahadev: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેતે જીત્યો સિલ્વર
Commonwealth Games 2022: કોમેનવેલ્થ ગેમ્સમાં ભારતીય દળને પહેલો મેડલ મળ્યો છે. ભારત માટે વેટલિફ્ટર સંકેત મહાદેવે 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.