Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News Gujarat Health

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ 1962 GVK EMRI ના વેટેનરી ડોક્ટર એ શિંગડાના કેન્સર પીડિત બળદ ની સફળ સર્જરી કરી

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનુ 1962 GVK EMRI ના વેટેનરી ડોક્ટર એ શિંગડાના કેન્સર પીડિત બળદ ની સફળ સર્જરી કરી

આમોદ તાલુકામાં માતર ગામમાંથી તારીખ 3/8/ 2022 ના રોજ ભીમ રામભાઈ 1962 ઉપર કોલ નોંધાતા આમોદ તાલુકા માં આવી રહેલ 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું તાત્કાલિક સારવાર માટે પહોંચી ગયા હતા ડોક્ટરે તપાસ કરતાં ખબર પડી હતી કે બળદને શિંગડાના કેન્સર છે ત્યાર પછી ઓપરેશન કરવાનો નિર્ણય લઈ આમોદ તાલુકાની 1962 ટીમમાં ડોક્ટર શિવ શંકર મોરિયા પાયલોટ વિજયભાઈ તથા ડોક્ટર મુબીન પટેલ અને પાયલોટ જગદીશભાઈ તેઓએ મળી સફળ સર્જરી કરી હતી અને બળદને કેન્સર મુક્ત કર્યો આ બદલ ફાર્મર દ્વારા GVK EMRI તથા 1962 ની સેવાને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ રીતની સારી કામગીરી કરવા ની પ્રેરણા GVK EMRI તથા પશુપાલન નિયામક અધિકારીઓ દ્વારા હંમેશા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે

 

संबंधित पोस्ट

पश्चिम बंगाल: बीजेपी के हिंदुत्व की काट में TMC ने चला ‘बंगाली गौरव’ का दांव

Vande Gujarat News

અંકલેશ્વર પાલિકા પ્રમુખ માટે કાર ખરીદવા મામલે પ્રમુખ – ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા? તેનો જવાબ માંગ્યો… જાણો શું છે આખો મામલો..

Vande Gujarat News

આમોદ ખાતે વંદે ગુજરાત વિકાસ રથ આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્કૂલ ની બાળાઓ તેમજ પાલિકા પ્રમુખ સહિત ભાજપ ના આગેવાનો એ સ્વાગત કર્યું.

Vande Gujarat News

काबुल: मह‍िला ने नौकरी की तो चाकू से अंधा कर मारी गोली, ताल‍िबान पर शक

Vande Gujarat News

પાનોલીની કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત

Vande Gujarat News

નેત્રંગ તાલુકાનાં ફુલવાડી ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા.

Vande Gujarat News