Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmFestivalGujaratIndia

ભરૂચ 108 એમ્બ્યુલન્સ ના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી….

ભરૂચ 108 એમ્બ્યુલન્સ ના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી….

ભરૂચ ખાતે 108માં ફરજ બજાવતા મુસ્લિમ મહિલા કર્મચારી એ સહકર્મી ઓને રાખડી બાંધી કોમી એખલાસ નું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.ભાઈ બેન ના પવિત્ર સબંધ ને નાત જાત વાડા નડતા નથી…તેને ભરૂચ ના 108 એમ્બ્યુલન્સ ના મુસ્લિમ મહિલા કર્મચારી અસમાં મલેક એ સાથી હિન્દૂ કર્મચારી ઓ ને રાખડી બાંધી યથાર્ત કર્યું હતું…

ભરૂચ જિલ્લા ના પોગ્રામ મેનેજર અભિષેખ ઠાકર મેનેજર ઇરફાન દીવાન. દ્વારા ભરૂચ જિલ્લા ના વિવિધ લોકેશન પર રક્ષાબંધન પર્વ નું અયોજન કરવા માં આવ્યું હતું.. જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ના લોકેશન પર emt અસમાં મલેક દ્વારા 108 ના પાઇલોટ શાંતિ લાલ વાઢેર ને રાખડી બાંધી હિન્દૂ મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું…

संबंधित पोस्ट

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદની ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ

Vande Gujarat News

कोरोना वैक्सीन पर आज हो सकता है बड़ा ऐलान, कोविशील्ड और कोवैक्सीन को मिल चुका है ग्रीन सिग्नल

Vande Gujarat News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

Vande Gujarat News

ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા તેમજ શહેર ભાજપા દ્વારા શ્રીમતી દ્રોપદી મુર્મૂજી રાષ્ટ્રપતિ બનતા ઉજવણી કરાઈ.

Vande Gujarat News

ભરૂચ જિલ્લાને D-4 કેટેગરીમાં મુકવાની માંગ સાથે ખેડૂતો સરકાર સામે બાંયો ચઢાવવાના મૂડમાં, ભરૂચ જિલ્લાને રાજ્ય સરકાર D-4 કેટેગરીમાં ક્યારે લાવશે???

Vande Gujarat News

ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોના ધામા

Vande Gujarat News