Vande Gujarat News
Breaking News
Breaking NewsDevelopmentDharmFestivalGovtGujaratIndia

જબુગામ દ્વારકાધીશ હવેલી ખાતે ધર્મભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ હિંડોળા દર્શનમાં જોવા મળ્યો

જબુગામ દ્વારકાધીશ હવેલી ખાતે ધર્મભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ હિંડોળા દર્શનમાં જોવા મળ્યો

૧૧ જબુગામ ની સુપ્રસિદ્ધ દ્વારકાધીશ હવેલી ખાતે ધર્મ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિનો માહોલ શ્રીજીને હિંડોળામાં ઝુલાવીને જોવા મળ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસમાં રાત્રિના વ્રજના પર્વ હિંડોળા મહોત્સવ આકર્ષણ જમાવી રહ્યા છે. સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હવેલીમાં શ્રીજીને ત્રિરંગાઓની સુંદર સજાવટ દ્વારા તિરંગો લહેરાવીને અનેરો આકર્ષણ દર્શનમાં જોવા મળ્યું એટલું જ નહીં કીર્તનકારો દ્વારાજના હિંડોળાના શ્યામ ઝૂલે હિંડોળા કુંજન વન મેં , શ્રીકૃષ્ણ ઝૂલે હિંડોળા મધુવન મે વિગેરે હિંડોળાના ભક્તિમય ગાનની કીર્તન રમઝટ બોલાવી હતી . હર હંમેશ છેવાડાના વૈષ્ણવોની પણ ચિંતા વ્યક્ત કરીને શુભમ ભવતુ એવા આશીર્વાદ આપતા વૈષ્ણવોના હૃદયસમ્રાટ ડોક્ટર વાગીશ કુમાર મહોચે સકલ વૈષ્ણવ સૃષ્ટિને કરેલી હાકલ હર ઘર તિરંગાને લઈને વૈષ્ણવો પોતાના ગૃહ અને હવેલીમાં તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રનો પ્રેમ ઉજાગર કરશે તેઓ માહોલ જબુગામ વૈષ્ણવ સમાજમાં જોવા મળી રહ્યો છે . હવેલીના મુખ્યાજી ચેતનભાઇ દંપત્તિ દ્વારા પણ પવિત્ર શ્રાવણ માસમાં વૈષ્ણવોને ન ભક્તિમાં ઓટ ન રહે તે વાસ્તે સુંદર અલૌકિક દર્શનનો લ્હાવો અપાવી રહ્યા છે .

संबंधित पोस्ट

Positive : અમરેલીમાં કોરોના પોઝિટિવ માતાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, પોજીટીવ આવ્યા બાદ ઑક્સીજન પર હતી પ્રસૂતા, બાળકોને સારવાર માટે ભાવનગર ખસેડાયા

Vande Gujarat News

चीन ने गुपचुप तरीके से नॉर्थ कोरिया के तानाशाह को भेजी कोरोना वैक्सीन, किम जोंग उन ने खुद और परिवार को लगवाई

Vande Gujarat News

રૂપિયા 1 લાખ 82 હજાર કરોડનું તગડું ફંડ મેળવીને કોરોના વેક્સિન બનાવી રહેલી વિશ્વની કંપનીઓ તગડો નફો કમાશે કે ખોટ કરશે?

Vande Gujarat News

बीजेपी में संगठन स्तर पर 3 बड़े बदलाव, सौदान सिंह बने राष्ट्रीय उपाध्यक्ष

Vande Gujarat News

SCO में भारत ने चीन की महत्वाकांक्षी ‘वन बेल्ट, वन रोड’ परियोजना को समर्थन देने से किया इनकार

Vande Gujarat News

ભાજપ સરકાર લોકશાહીનું ખૂન કરી રહી હોવાનો પરેશ ધાનાણીએ કયો કરજણની સભામાં આક્ષેપ

Vande Gujarat News