Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsFestivalGovtGujaratIndia

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટે ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની પણ ઉજવણી કરવામાં આવી

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટે ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની પણ ઉજવણી કરવામાં આવી…

ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા તારીખ 13 ઓગસ્ટના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જીવીકે ઇએમઆરઆઇ અને ગુજરાત સરકાર દ્વારા ચાલતા તમામ પ્રોજેક્ટ જેમાં 108 ઈમરજન્સી સેવા આરોગ્ય સંજીવની 1962 કરુણા એમ્બ્યુલન્સ ખિલખિલાટ સેવા 181 મહિલા અભ્યમ સેવા આ તમામ સેવાઓએ સાથે મળી આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી તેના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલ ખાતે દરેક એમ્બ્યુલન્સ ઉપર તિરંગો લહેરાવી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની ઉજવણી કરી હતી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લામાં ૧૯ જેટલી ૧૦૮ ઇમરજન્સી સેવામાં કાર્યકર્તા 90 જેટલા કર્મચારી મિત્રોએ તેમના કાર્ય સ્થળ ઉપર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી હતી સાથે સાથે 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે 15 વર્ષની અંદર 108 ઈમરજન્સી સેવાય લાખો લોકોના જીવ બચાવ્યા છે અને લોકોના માટે ખરેખરમાં જીવન સંજીવની સાબિત થઈ છે તે 15 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેની પણ ઉજવણી તિરંગો લહેરાવીને કર્મચારીઓ કરી હતી આ અંગેની માહિતીભરૂચ 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા સુપરવાઇઝર ઈરફાન દીવાને જણાવ્યું હતું.

 

संबंधित पोस्ट

સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે નેત્રંગ ખાતે કિશાન કલ્યાણ કાર્યક્ર્મ યોજાયો

Vande Gujarat News

નવસારીમાં મેઘ તાંડવ..અંબિકા અને પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં પુર ની પરિસ્થિતિ સર્જાઈ..

Vande Gujarat News

ધવન સતત 2 સેન્ચુરી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો; ગેલે એક ઓવરમાં 26 રન ફટકાર્યા, પ્રીતિના ચહેરા પર જોવા મળ્યો જીતનો આનંદ

Vande Gujarat News

જીવનમાં એકલતા દૂર કરવા લગ્ન કરનાર અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈના 65 વર્ષીય વધૂ હનિમૂનથી પરત ફરતાં સત્કાર સમારોહ યોજાયો

Vande Gujarat News

राजनाथ बोले- चीन के साथ विवाद का नहीं निकला ठोस नतीजा, विस्तारवाद की नीति का देंगे जवाब

Vande Gujarat News

એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા માં ભરતી બહાર આવી જુઓ આ રીતે કરો અરજી .

Vande Gujarat News