Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsFestivalGovtGujaratIndia

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૧૪મી ઓગષ્ટ ભારતના ભાગલાના બિહામણા દ્રશ્યો અંગેની યાદોનું પ્રદર્શન યોજાયું

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૧૪મી ઓગષ્ટ ભારતના ભાગલાના બિહામણા દ્રશ્યો અંગેની યાદોનું પ્રદર્શન યોજાયું.

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા મળેલ સૂચના મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરુચ દ્વારા ભાગલાની બિહામણી યાદોના દિવસ તરીકે ૧૪-૮-૨૦૨૨ના રોજ પાર્ટિસન્સ હોરર રિમેમ્બરન્સ ડે તરીકે આયોજીત કરી તે સમયના ચિત્રો સમાચાર પત્રોના કલિપિંગ્સ તેમજ અન્ય સાહિત પ્રદર્શન ગોઠવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ લાભ લીધો હતો.

જેએસએસ ભરૂચ દ્વારા તાલીમ કેન્દ્ર કોંઢ ખાતે વિશેષ તિરંગા યાત્રા તેમજ તિરંગા વિતરણનો કાર્યક્રમ આયોજીત કરેલ હતો. જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો તથા ગ્રામજનો જોડાયા હતા. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી નિયામકશ્રી ક્યનુલ આબેદીન સૈયદ, ફિલ્ડ અને લાઈવલી ફૂડ કોઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, તેમજ ટ્રેડ ઈન્સ્ટ્રક્ટરશ્રી મનીષાબેન પટેલ, વિભાબેન લાડોલા, શ્રદ્ધાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા ગુજરાત ગાર્ડિયનના શ્રી યતિન છાયા તથા આંગણવાડી વર્કર શ્રીમતી ઈન્દુબેન પ્રજાપતિ વગેરે પણ ઉપસ્થિત રહયા હતા. આ બન્ને કાર્યક્રમોને પહોળો પ્રતિસાદ સાપડયો હતો.

संबंधित पोस्ट

स्कूटर पर लाश लेकर घूमता रहा शख्स, सुनसान इलाके में लगाया ठिकाने, CCTV में खुलासा

Vande Gujarat News

राहुल गांधी बोले- मोदी के नेतृत्व में पहली बार आधिकारिक रूप से मंदी में चली गई इकोनॉमी

Vande Gujarat News

સ્વ.અહમદ પટેલનો ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે

Vande Gujarat News

ભરૂચમાં 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતિ – ફાટાતળાવ પાસે સાઈડ ઉપર ગાડી ઉભી રખાવી ડિલિવરી કરાઇ

Vande Gujarat News

भोपाल गैस कांड: एक ही घटना से मरे 3000 लोगों की आवाज बना था ये शख्स

Vande Gujarat News

પશુઓમાં પ્રસરી રહેલા ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નર્મદામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરી ના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલના હસ્તે શરૂ કરાયું

Vande Gujarat News