Vande Gujarat News
Breaking News
AhmedabadBharuchBreaking NewsGujaratIndiaNationalSports

નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ સિલ્વર મેડલ મેળવવા બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું

નવી દિલ્હી ખાતે રમાયેલ નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ ૨૦મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ રાયફલ શુટીંગ ચેમ્પિયનશીપ આઇએસએસ મેચમાં ૫૦મીટર થી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ ૫૭મી ગુજરાત રાજ્ય શુટીંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ અને ૫૬મી ગુજરાત રાજ્ય શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રાયફલ શૂટીંગ રમતમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ રાયફલ શૂટિંગ એકેડેમી ના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ખુશી ચુડાસમા વિવિધ સ્પર્ધાઓની તૈયારીઓ કરી રહી છે. આવનાર સમયમાં મિત્તલબેન ના માર્ગદર્શન હેઠળ ખુશ ચુડાસમા નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સૌથી સારું પ્રદર્શન કરે તેવી ઉત્કૃષ્ટ આશાઓ સેવાઈ રહી છે.

ખુશી ચુડાસમાની આ સિધ્ધિઓ બદલ જિલ્લા વહીવટીતંત્ર પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

6 જિલ્લામાં રેડ એલર્ટ:આવતીકાલથી 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા

Vande Gujarat News

કોંગ્રેસના ગઢ ગણાતા જોલવામાં ગાબડું લઘુમતી સમાજ સહિત 40 આગેવાનો ભાજપમાં જોડાયા

Vande Gujarat News

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

અંકલેશ્વરના માંડવા નાજીક ઓસામાજિક તત્વોનો પેટ્રોલ પંપ વાળા સાથે મારા મારી..

Vande Gujarat News

ભારતના રજવાડાની માહિતી સભર હિન્દી મેગેઝીનનું વિમોચન વડોદરા માં કરવામાં આવ્યું

Vande Gujarat News

અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર:‘અલ વાકબા’માં 20 હજાર મીટરમાં BAPSનું સ્વામિનારાયણ મંદિર બનશે, ડિઝાઈન જાહેર કરવામાં આવી

Vande Gujarat News