Vande Gujarat News
Breaking News
BharuchBJPBreaking NewsBusinessDevelopmentGujarat

ભરૂચના ઓસારા રોડ પર હલદરવા ચોકડી ખાતે ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના વરદ હસ્તે “પટેલની વાડી” નું કરાયો શુભારંભ

ભરૂચના ઓસારા રોડ પર હલદરવા ચોકડી ખાતે ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના વરદ હસ્તે “પટેલની વાડી” નું કરાયો શુભારંભ

છેલ્લા કેટલાય વર્ષોથી ભરુચ નર્મદા ચોકડી ખાતે પટેલની વાડી એ ભરૂચવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઝાડેશ્વર ગામના આગેવાન નરેશભાઈ પટેલ દ્વારા હલદરવા ચોકડી, ઓસારા રોડ ખાતે “પટેલની વાડી” ના નામથી જ નવી હોટેલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના વરદ હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ના વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના માજી પ્રદેશ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ ધારુકાવાલા, અંક્લેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નીરલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આમંત્રિતો એ હાજરી આપી હતી.

संबंधित पोस्ट

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના કાર્યાલયનો જંબુસરના સરસ્વતી વિદ્યાલય ખાતે સંતોના હસ્તે શુભારંભ કરાયો

Vande Gujarat News

ભરૂચમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સખી મીઠાઈ સ્ટોલનો શુભારંભ – ભરૂચ નગર પાલિકાના પ્રયત્નોથી સખી મંડળોની બહેનો બનશે આત્મનિર્ભર

Vande Gujarat News

સુરતનો ઋષિ પટેલ CATમાં દેશમાં ટોપ-25માં ક્રમે, IIT દિલ્હીથી બીટેક કર્યું, લોકડાઉન થતાં ઘરે આવી 4 મહિના કેટની તૈયારી કરી

Vande Gujarat News

સુપ્રીમના ચુકાદાથી પ્રમાણિક વેપારીઓને રાહત:વેપારીએ ટેક્સ ચોરી કરી હોય તો ખરીદનાર હવે દંડાશે નહીં, અત્યાર સુધી ખરીદનાર પાસેથી વસૂલાત થતી હતી

Vande Gujarat News

જમીન મહેસૂલના 10 કેસો પૈકી 3 દફતરે,7 પર નિર્ણય

Vande Gujarat News