Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsGujaratIndiaNationalSports

રોજ સાયકલિંગ કરીને તમે બની શકો છો ફીટ એન્ડ સ્લિમ, ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ મેળવનાર ભરૂચના સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસનું ભરૂચ એ.એસ.પી. વિકાસ સુંડાએ કર્યું બહુમાન

  • શ્વેતા વ્યાસ ભરૂચ જિલ્લા માંથી 200 Km BRM માં ભાગ લેનારા પ્રથમ મહિલા
  • શ્વેતા એ નિયમિત સાયકલિંગ કરીને પોતાનું ૩૦ કિલો વજન ઘટાડયુ

ભરૂચ ના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ ને એમના હેલ્થ એન્ડ ફિટનેસ એન્ડ સાયકલિંગ માટે આગળ પડતા યોગદાનથી ઇન્ડિયા સ્ટાર એવોર્ડ તરફ થી ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ આપવામા આવ્યો. જે ભરૂચ જિલ્લા માટે ખુબજ ગૌરવની વાત છે.

સ્વેતાબેન ૩ વર્ષ થી દરરોજ ૩૦-૪૦ કિ.મી. સાયકલિંગ કરે છે અને ભરૂચ તથા અંકલેશ્વર ના સાયક્લિસ્ટ ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા રહે છે.

ઈન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ 2022 એવોર્ડ મેળવનાર ભરૂચના સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસનું ભરૂચ એ.એસ.પી. વિકાસ સુંડાએ પણ બહુમાન કર્યું હતું.

संबंधित पोस्ट

MP: कंगना रनौत ने लव जिहाद कानून का किया समर्थन, कांग्रेस बोली- BJP प्रवक्ता की तरह बोल रहीं

Vande Gujarat News

ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી મહારાજનો 99મા જન્મોત્સવની ઉજવાણી

Vande Gujarat News

ભરૂચ દ્વારા હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા ના ઉદ્દેશ્ય સાથે કુંવારિકા પૂજન અને ભોજનનો કાર્યક્રમ નું આયોજન

Vande Gujarat News

30 नवंबर: गुरु नानक देवजी के 551 वें प्रकाश पर्व पर विशेष

Vande Gujarat News

मथुरा श्रीकृष्ण जन्मभूमि मामले की 10 दिसम्बर को होगी अगली सुनवाई

Vande Gujarat News

કોંગી અગ્રણી ગુલામ નબી આઝાદે અહેમદભાઈ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી…

Vande Gujarat News