Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmGujarat

ભરૂચના વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ માં અંબાના દરબારમાં શીશ ઝુકાવી, જગત જનનીના મંદિર શિખર પર 51 ગજની ધજા ફરકાવી

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો પ્રારંભ થયો છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે.ત્યારે ભરૂચ ના વેજલપુર ખાતેથી 80 લોકો તારીખ 25 ના રોજ અંબાજી પગપાળા સંઘ મા જગદંબાના જય જયકાર સાથે માઈભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.

ભરૂચ શહેરના વેજેપુર વિસ્તારના યુવકો દ્વારા નવ વર્ષોથી સતત વેજલપુર થી અંબાજી પદયાત્રા સંઘ કાઢવામાં આવી રહ્યું છે.. ભારત દેશભરમાં કોરોનાની મહામારીના કારણે અંબાજી મંદિરના દવાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી એક વખત કોરોની અસર સમાપ્ત થતાની સાથે જ સરકાર દ્વારા માય ભક્તો માટે અંબાજી મંદિર સહિતના ધાર્મિક સ્થળોના દવાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે ત્યારે ભરૂચ થી વેજલપુર વિસ્તારના યુવકો દ્વારા અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા તારીખ 25 એ ભરૂચ થી પ્રસ્થાન કર્યું હતું અને આજરોજ ભરૂચ ખાતેથી પગપાળા ચાલીને માં જગત જનની ના માઈભક્તોએ બોલ માડી અંબેના જયકાર સાથે 51ગજ ની ધજા ચડાવી માના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

संबंधित पोस्ट

चीन के साथ आज 8वें दौर की बातचीत, Lt General PGK Menon करेंगे भारतीय टीम की अगुवाई

Vande Gujarat News

सना खान और अनस सैयद ने उतारी एक दूसरे की नजर, एक्ट्रेस बोलीं- घर से निकलने से पहले हमेशा पति-पत्नी.. देखें VIDEO

Vande Gujarat News

ઇમરજન્સી સેવા 108 દ્વારા કોરોના તથા ૧૦૮ ની કામગીરી અંગે જનજાગૃતિ

Vande Gujarat News

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યાં છે અને 29 લોકોને સારવાર અર્થે

Vande Gujarat News

દેશ અને દુનિયામાં આતંકી તાર સાથે ભૂતકાળમાં જોડાયેલા સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વિશેષ ધ્યાન : ગૃહમંત્રી હર્ષ સંઘવી

Vande Gujarat News

રાજકોટના મ્યુનિ.કમિશનરનું જાહેરનામું: શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી દરમ્યાન જો કોઈ નોનવેજ વેચશે તો થશે મોટો દંડ

Vande Gujarat News