Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmGujaratSocial

ભરૂચ પોલીસ-પત્રકાર પરિવાર અને પ્રજા માટે પહેલીવાર પોલીસ ગ્રાઉન્ડ ઉપર સલામતીના 9 સ્ટેપ સાથે ભવ્ય આયોજન

  • 10 હજારથી વધુ ખેલૈયા ગરબે ઘૂમી શકે તેવું વિશાળ ગરબા ગ્રાઉન્ડ તમામ સુવિધા સજ્જ કરાયું
  • જવા આવવાના રૂટ ઉપર સતત રહેશે પેટ્રોલિંગ
  • ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પેહલી વખત હેડ કવાટર્સના ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરત ચુડાસમા : જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા 24 કલાક અને 365 દિવસ ફરજ, સેવા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ તેમજ તેમના પરિવાર માટે નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવા પેહલી વખત ભવ્ય નવરાત્રી યોજવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસ પરિવાર સાથે પત્રકાર અને તેમના પરિવાર અને પ્રજા પણ નવરાત્રીનો મનમૂકી નિશ્ચિત થઈ સલામતીના 9 સ્ટેપ્સ સાથે આંનદ માણી શકે તે માટે જિલ્લા પોલીસ આ નવરાત્રી મહોત્સવ ભવ્ય ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, ગરબા રમવા અને માણવાની વ્યવસ્થા તેમજ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા છે.

પોલીસ ગ્રાઉન્ડ ખાતે અમંત્રીતો, મીડિયા અને ગરબા જોનાર માટે પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત, જવા આવવાના રૂટ ઉપર પેટ્રોલિંગ, ગરબા ગ્રાઉન્ડમાં ખાનગી ડ્રેસમાં સર્વેલન્સ તેમજ મહિલા સ્ટાફ પણ ખેલૈયાઓ વચ્ચે રહેશે.

ભરૂચ પોલીસ પરિવાર સાથે પત્રકારોના પરિવાર અને શહેર તેમજ જિલ્લાની પ્રજા નવરાત્રી મહોત્સવને સલામત તેમજ ભક્તિભાવ સાથે નવે નવ દિવસ ગરબે ઘૂમી માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ SP ડો. લીના પાટીલે તમામ પ્રજ્જનોને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવમાં ગરબે ઘુમવા આમંત્રણ પાઠવ્યું છે.

संबंधित पोस्ट

કેવડિયા નજીક જમીન ખરીદનારા ભરૂચના બિલ્ડરો સાથે છેતરપિંડી, જમીન માલિકોએ બિલ્ડરો સાથે બાનાખત કરી બારોબાર અન્ય સાથે દસ્તાવેજ કરી લીધા

Vande Gujarat News

સ્કોટગ્લાસ પ્રા.લી. કંપની દ્વારા “ICU on Wheel” એમ્બ્યુલન્સ જંબુસરની જનરલ હોસ્પિટલને સેવાર્થે અર્પણ કરાઈ

Vande Gujarat News

કેશોદ શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા 100 બોટલ રક્ત એકઠું કરાયું હતું

Vande Gujarat News

पाकिस्तान में हर साल 1000 लड़कियों को जबरन बनाया जा रहा है मुसलमान: रिपोर्ट

Vande Gujarat News

ભરૂચ ની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ના ઉપક્રમે ધ્વજ વંદન નો ક્રાયક્રમ યોજાવામાં આવ્યો હતો.

Vande Gujarat News

ભરૂચ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે

Vande Gujarat News