



પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમ 31 ડિસેમ્બરની પાર્ટીઓ દારૂની મહેફિલો પર પોલીસે બાઝ નઝર ગોઠવી છે. જિલ્લામાં 11 ચેક પોસ્ટ અને ડ્રિન્ક એન્ડ દ્રાઇવ કરતા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા પોલીસ તૈનાત બની છે જિલ્લા પોલીસ નશાખોર લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય તો તેમની સામે જિલ્લા પોલીસ તૈનાત છે અને સ્વાગત કરી કાયદાકીય પગલાં લેવા સક્ષમ છે.
ખાસ કરીને જિલ્લામાં 11 પોલીસ ચેકપોસ્ટ ઇન આઉટ પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહી છે ડ્રિન્ક એન દ્રાઈવ કરતા લોકો ને પણ પોલીસ ડ્રારા બ્રેથ એનેલાઈઝર થી ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ નેત્રમ પ્રોજેકટ અને કમાન કન્ટ્રોલ મારફત ખાસ કિસ્સામાં પાર્ટીઓ પર નઝર રાખી રહ્યા છે.પોલીસ ડ્રેસ માં અને. સિવિલ ડ્રેસમાં ખાનગી રીતે ચેક કરી રહી છે.યુવતીઓ ની પજવણી ના થાય તેના માટે અલગ અલગ સ્ફુલ કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને એક હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે
થર્ટી ફસ્ટને પગલે પોરબંદર જિલ્લા પોલીસ એક્શન મોડમાં
પોલીસ એક્શન મોડમાં : 11 પોલીસ ચેકપોસ્ટ ઇન આઉટ પોસ્ટ પર સઘન વાહન ચેકીંગ
11 પોલીસ ચેકપોસ્ટ ઇન આઉટ પોસ્ટ પર સઘન વાહન ચેકીંગ