Vande Gujarat News
Breaking News
Gujarat

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

આજે પીએમ મોદીના માતાનું નિધન થયું છે.સમગ્ર દેશ શોક માનવી રહ્યો છે. પરંતુ માતા અને દીકરા વચ્ચેની એક વાત સૌ કોઈ યાદ કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને પીએમ બન્યા ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી તેમની માતાને મળવા જતા અને તે દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ અનોખો અનુભવ કરતા હતા.એક એટેચમેન્ટ દેશવાસીઓનો હીરા બા સાથે હતો.ત્યારે તેમના નિધનને પગલે સમગ્ર દેશવાસીઓ આજે દુઃખ અનુભવી રહ્યા છે.

હીરાબાએ જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે.પીએમ મોદી પણ માતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો એટલે તેઓએ પણ તેમની સંઘર્ષની કહાની વર્ણવતા તેમના આંખોમાંથી પણ આંસુ છલકાઈ આવતા હોય છે.

તેવામાં આજે તેમના પર સૌ કોઈ દેશવાસીએ એક વાત ખૂબ જ યાદ કરે છે.નરેન્દ્રભાઈ જયારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને માતા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા અને તે સમયે તેમના માતાએ તેમને એક વાત કહી હતી.આ વાત હતી કે કોઈનો એક રૂપિયો લેતો નહિ

આ વાતથી જ તેમની પ્રામાણિકતા દર્શાવી રહી છે.જેથી સૌ કોઈ આ વાતને યાદ કરીને તેમને ખુબજ યાદ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

અમદાવાદ જિલ્લામાં જૂના આધાર કાર્ડ નાગરીકો રીન્યૂ કરાવી શકશે 10 વર્ષ જૂના આધાર કાર્ડ માટે વ્યવસ્થા

Admin

અમદાવાદમાં સ્વચ્છતાને લઈને AMC દ્વારા એકમો સીલ કરવાથી લઈને દંડનાત્મક કાર્યવાહી

Vande Gujarat News

ભરૂચનાં ખારવાવાડ વિસ્તારમાં બહેનોને આરોગ્યલક્ષી માહિતી માટે જે.એસ.એસ તેમજ નહેરૂ યુવા કેન્દ્રનાં સંકલનથી વ્યાખ્યાન યોજાયું

Admin

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પીએસઆઇ હોવાનો રોફ જાળી રૂપિયાની ઉઘરાણી કરનારા બે ઝડપાયા.

Vande Gujarat News

ભરૂચ પોલીસે વાગરા ખાતેથી ONGC પાઇપલાઇનને પંચર કરી ક્રુડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ONGC ના અધિકારીઓની સંડોવણી બાબતે જુઓ વિડીયો શુ કહ્યું, જિલ્લા પોલીસ અધિક્ષકે

Vande Gujarat News

સુરતમાં યોજાયેલા ભવ્ય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભરૂચના હેમા પટેલે “Wow Mrs. Gujarat 2020” Winner નો તાજ જીત્યો, કોવિડ ગાઈડ લાઈન ના પાલન સાથે યોજાયો ફેશન શો

Vande Gujarat News