Vande Gujarat News
Breaking News
GujaratSurat

31st ને બસ હવે ગણતરીની કલાકો જ બાકી, સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દિધો

સમગ્ર વિશ્વમાં 2022 વિદાય લઈ રહ્યું છે અને 2023નું આગમન થઈ રહ્યું છે ત્યારે 31st ને બસ હવે ગણતરીની કલાકો જ બાકી છે,વર્ષના છેલ્લા દિવસને લઈને લોકો ઉજવણી કરતા હોય છે,ત્યારે અનેક 31st ની ઉજવણીમાં અસામાજિક તત્વો પણ જોવા મળે છે,

 

અને ઘણા યુવાનો નશો કરતા હોય છે ત્યારે આ વર્ષે આવી કોઈપણ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે,સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દિધો છે. સુરત ગ્રામ્ય DYSP બી. કે. વનારે જણાવ્યું હતું કે 31st ને પોલીસ સતર્ક છે,પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે,પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું છે,

 

પ્રોહિબિશન ડ્રાઇવ,વાહન ચેકીંગ તેમજ કોઈ ફાર્મ હાઉસમાં મહેફિલ ન થાય તે માટે અલગ અલગ ફાર્મ હાઉસમાં ચેકીંગ કરવામાં આવશે,સિટી તરફ આવતા જતા રસ્તા પર નાકાબંધી કરવામાં આવશે,નશો કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે શાંતિ પૂર્વ માહોલમાં ઉજવણી થાય તેવી જનતાને અપીલ કરીએ છીએ

 

31st ને બસ હવે ગણતરીની કલાકો જ બાકી, સુરત જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દિધો

संबंधित पोस्ट

મશરૂમ તોડવા ગયેલી બે મહિલાઓને કરંટ લાગ્યો : ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું

Vande Gujarat News

બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ડીએસપી ડૉ લીના પાટિલ તેમજ મુમતાઝ પટેલે બાળકોને જીવન જીવવાની શીખવી કળા

Vande Gujarat News

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચનાં એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.

Vande Gujarat News

चर्चा में मोदी की पगड़ी:प्रधानमंत्री नरेंद्र मोदी ने जामनगर के शाही परिवार की भेंट की हुई पगड़ी पहनी, जानिए क्यों हैं ये इतनी खास

Vande Gujarat News

ગુજરાતમાં કોવિશિલ્ડના 2340 ડોઝ આર્મી માટે ફાળવાયા, આજે બીજો જથ્થો આવશે

Vande Gujarat News

નેત્રંગ ખાતે ચાસવડમાં આશ્રમશાળાના ભુતપૂર્વ વિધાર્થી- એનઆરઆઈ જયવંતભાઈ ભક્તે રૂ.૧.૨૫ કરોડનું દાન

Admin