Vande Gujarat News
Breaking News
Gujarat

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-ર૦ર૩ ની વિવિધ વિષયવસ્તુ-થીમ સાથેનું કેલેન્ડર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.
આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની થીમ પર અને ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસ સાથે આ આકર્ષક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર: પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

Vande Gujarat News

પોલીસ બાદ હવે સહકારી ક્ષેત્રની બેંકો પણ થશે સક્રિય, વ્યાજખોરીના દૂષણને ડામવા સહકારી બેંકોએ આગળ આવવું જોઈએ : અરુણસિંહ રાણા

Vande Gujarat News

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

Vande Gujarat News

ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ “બાબુભાઈ”ની તંદુરસ્તી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યજ્ઞનું આયોજન કરાયું

Vande Gujarat News

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

Vande Gujarat News

प्रधानमंत्री मोदी गुजरात दौरे पर कर सकते हैं कोरोना वैक्सीन पर बड़ी घोषणा

Vande Gujarat News