Vande Gujarat News
Breaking News
AmodAnkleshwarBharuchBreaking NewsGovtHealth

ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં “સુપોષણ સંવાદ” કરવામાં આવ્યો

તા.૨૦ માર્ચ ૨૦૨૩ થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ “સુપોષણ સંવાદ”માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદ ની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી.

 

સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં ૬ માસ પૂરા થયેથી ઉપરી આહારની શરૂઆતનું મહત્વ, આહાર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.આહાર અને પોષણ અંગેની માન્યતાઓ અને વૈજ્ઞાનિક બાબતોની સમજ આપવામા આવી હતી.

संबंधित पोस्ट

ભરૂચમાં સંતાકુકડી રમતી 10 વર્ષની 2 બાળકી સાથે વૃદ્ધના શારિરીક અડપલાં

Vande Gujarat News

नेपाल के प्रधानमंत्री ओली अपनी ही पार्टी से निकाले गए

Vande Gujarat News

ભરૂચ જિલ્લાના ઉદ્યોગો 2021માં આત્મનિર્ભર બનવા આગળ વધશે

Vande Gujarat News

मोहम्मद अली जिन्ना के नाम पर शराब का नाम, लिखा- ‘इन द मेमोरी ऑफ द मैन ऑफ प्लेजर’

Vande Gujarat News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

Vande Gujarat News

સ્થાનિક સ્વરાજ્ય પછી તરત રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માર્ચના વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાઈ શકે છે

Vande Gujarat News