



રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા કનોરિયા કેમિકલ અંકલેશ્વર અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે જીતાલી ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
આ કેમ્પમાં નીચે મુજબની નિષ્ણાંત ડોકટરોની ટીમે ઉપસ્થિત રહી સેવા આપી હતી.
1. આંખના નિષ્ણાત
2. દંત ચિકિત્સક
3. ચિકિત્સક
4. ફિઝિયોથેરાપિસ્ટ
5. જનરલ સર્જન
6. બાળરોગ
195 દર્દીઓ આંખોના
દાંતના 170 દર્દીઓ
190 દર્દીઓ ચિકિત્સક
185 દર્દીઓ ફિઝીયોથેરાપી
30 દર્દીઓ બાળરોગ
22 દર્દી જનરલ સર્જન
કુલ 792 દર્દીઓ
પ્રમુખ મધુ સિંઘ, સેક્રેટરી મોસમ પારેખ, પબ્લિક ઇમેજ ચેર – ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેર કીર્તિ જોષી, મેમ્બરશિપ ચેર ગીતા પટેલ, એચઆર હેડ કનોરિયા કેમિકલ્સ શ્રી આર. સિંઘ, નારાયણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી બિપિન જોષી અને તેમનો મેડિકલ સ્ટાફની હાજરીમાં આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.