Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalSocial

અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનો દિવ્યાંગ બાળકો સાથે સરકારી વકીલ પરેશભાઈ પંડ્યા એ પરિવાર સહિત કર્યું ગૌ પૂજન અને કર્મચારી દિવસની ઉજવણી કરી

અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનો દિવ્યાંગ બાળકો સાથે સરકારી વકીલ પરેશભાઈ પંડ્યા એ પરિવાર સહિત કર્યું ગૌ પૂજન અને કર્મચારી દિવસની ઉજવણી કરી

ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર મનો દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પરેશભાઈ પંડ્યા (સરકારી વકીલ ભરૂચ તથા અસ્મિતાના લીગલ એડવાઈઝર), તેમના ધર્મ પત્ની શ્રીમતી એકતાબેન(યોગા ટ્રેનર), તેમજ તેઓના દીકરા ધ્રુવભાઈ (પાયલોટ) તથા તેમના પરિવારજનો શ્રી મયુર સિંહ વાઘેલા, શ્રી દિનેશભાઈ પટેલ તથા તેઓના મિત્રવૃંદ સાથે સંસ્થાની મુલાકાતે આવ્યા હતા.

તેમના પરિવારજનો દ્વારા બાળકોને પૌષ્ટિક ભોજન જમાડવામાં આવેલ હતું. તેઓએ સંસ્થાના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી અને “ગૌ પૂજન” પણ કર્યું હતું.

મનો દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના” બિન શૈક્ષણિક કર્મચારી ગણ” નું “કર્મચારી દિવસની ઉજવણી નિમિત્તે” સંસ્થા વતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના કાર્યને બિરદાવ્યું હતું.

संबंधित पोस्ट

मिट्टी से भरी ट्रॉली खाली करते वक्त अचानक गिरने लगे सोने-चांदी के सिक्के, लूटकर भागे लोग

Vande Gujarat News

જંબુસરમાં ઓલ ઈન્ડિયા કિન્નર સમાજના સંમેલનનો પ્રારંભ, દેશના વિવિધ વિસ્તારોમાંથી અગ્રણીઓની હાજર રહેશે

Vande Gujarat News

ભરૂચના આત્મીય હોલ ખાતે ચાર કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR ની વિસ્તૃત જાણકારી અપાઈ

Vande Gujarat News

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ માસથી મંદીમાં – સતત બે ક્વાર્ટરમાં જીડીપી માઇનસ થાય તો અર્થશાસ્ત્રની ભાષામાં ‘ટેકનિકલ મંદી’ ગણાય : રિઝર્વ બેન્ક

Vande Gujarat News

कोरोना कालः सदी की सबसे दर्दनाक दूरियां, असहाय मौतें और अधूरी अंतिम यात्राएं

Vande Gujarat News

જંબુસર ખાતે બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર

Vande Gujarat News