Vande Gujarat News
Breaking News
Breaking NewsGujarat

ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેન સહિત પાંચ સભ્યોની નિયુક્તિ કરતા મુખ્યમંત્રી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે કાર્યરત ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ,ઉપાધ્યક્ષ અને ત્રણ સભ્યોની બિનસરકારી સભ્યો તરીકે નિમણૂંક કરી છે
મુખ્યમંત્રીએ આ બોર્ડના ચેરમેન તરીકે સંસ્કૃત વિદ્વાન અને નિવૃત્ત આચાર્ય સુરેન્દ્રનગરના જયશંકર રાવલની તેમજ વાઈસ ચેરમેન તરીકે પેટલાદની રાજકીયા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તેમજ સંસ્કૃત વિદ્વાન નંદકિશોર મહેતાની નિમણૂંક કરી છે.
વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડના અન્ય ૩ બિનસરકારી સભ્યોમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ.દિપેશ કટિરા,નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ડૉ.અમૃતલાલ ભોગાયતા અને કિલ્લા પારડી વલસાડના રાજેશભાઈ રાણાની નિમણૂંક કરી છે.ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડના આ તમામ બિનસરકારી સભ્યોની નિમણૂંક ૩ વર્ષ માટે કરવામાં આવી છે.

संबंधित पोस्ट

સુરત: પાંડેસરામાં ધુળેટીના દિવસે અસામાજિક તત્વોનો આતંક, તલવાર-ચાકુ વડે સ્થાનિકો પર હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

Admin

કોંગ્રેસના સમર્થન છતાં ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના આંદોલનને જંબુસરમાં નબળો પ્રતિસાદ..! કોંગ્રેસનું સેટિંગ ડોટ કોમ…?

Vande Gujarat News

ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયાની સાસણગીરનાં સ્થાનિકોનો વિકાસ થાય તે માટે ઉમદા પહેલ…

Vande Gujarat News

પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા, 2500 ચેકડેમ, 5 હજારથી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા

Vande Gujarat News

ઝૂંપડામાંથી બહાર નીકળેલાં વૃદ્ધાએ રામ સેવકોને કહ્યું, ‘આવો… હું તો શબરીની જેમ તમારી રાહ જોતી હતી’

Vande Gujarat News

અમદાવાદ -કાઈટ ફેસ્ટિવલ, G-20ની થીમ પર પેવેલિયન બનશે, સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાશે

Vande Gujarat News