Vande Gujarat News
Breaking News
AmreliBreaking NewsGujaratHealth

Positive : અમરેલીમાં કોરોના પોઝિટિવ માતાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, પોજીટીવ આવ્યા બાદ ઑક્સીજન પર હતી પ્રસૂતા, બાળકોને સારવાર માટે ભાવનગર ખસેડાયા

બે દિવસ પહેલાં વડોદરામાં કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના નોંધાઈ હતી. આ બંને બાળકો સ્વસ્થ હતા. અમરેલીમાં 22 વર્ષીય સગર્ભા કોરોના પીડિત હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શુક્રવારે રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડતા રાજકોટ મોકલી શકાય તેમ નહોતી એટલે અમરેલી હોસ્પિટલમાં જ 6 ડૉક્ટરની ટીમે તેને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ખૂબીની વાત એ છે કે ઓક્સિજન ચાલુ હતો ત્યારે બાળકોના જન્મ થયા હતા. બાળકોને વધુ સારવાર માટે ભાવનગર મોકલી અપાયા હતા.

संबंधित पोस्ट

અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓના સન્માન સાથે નેત્રંગ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી

Admin

काबुल: मह‍िला ने नौकरी की तो चाकू से अंधा कर मारी गोली, ताल‍िबान पर शक

Vande Gujarat News

નીતિ આયોગના પ્રથમ રાજ્ય ઉર્જા અને આબોહવા સૂચકાંકમાં ગુજરાત ટોચ પર છે

Vande Gujarat News

સુરતનો ઋષિ પટેલ CATમાં દેશમાં ટોપ-25માં ક્રમે, IIT દિલ્હીથી બીટેક કર્યું, લોકડાઉન થતાં ઘરે આવી 4 મહિના કેટની તૈયારી કરી

Vande Gujarat News

પિતાની ચિતાને અગ્નિદાહ આપી પુત્રીએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

Vande Gujarat News

काबुल आतंकवादी हमले की इस्लामिक स्टेट ने ली जिम्मेदारी, हमले में 8 लोगों की हुई मौत

Vande Gujarat News