Vande Gujarat News
Breaking News
Gujarat

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા : ધો.૧ થી ૮ માં માસ પ્રમોશન અંગે હાલ કોઈ વિચારણા નથી.

છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે એમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયુ છે.આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.

संबंधित पोस्ट

ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું

Vande Gujarat News

મુલદ ટોલ માટે ભરૂચવાસીઓએ પણ રૂ. 275નો પાસ લેવો પડશે

Vande Gujarat News

कोरोना वैक्सीन: पीएम मोदी आज अहमदाबाद-पुणे-हैदराबाद की लैब्स का दौरा करेंगे

Vande Gujarat News

ઐતિહાસિક ગામ માટે આજે કાળો દિવસ:કુદરતી થપાટોથી પડી ભાંગેલું ભવ્ય લખપત તાલુકા મથક બદલવાના નિર્ણય પછી સાવ વેરાન બની ગયું

Vande Gujarat News

અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટે

Admin

ભરૂચ : સસ્તામાં સોદાના નામે બોલાવી પોલીસ રેડનો સ્વાંગ રચતી ટોળકીના 5 ઝબ્બે, ₹35.60 લાખ રોકડા અને એક કરોડ 75 લાખની ચિલ્ડ્રન નોટો મળી

Admin