Vande Gujarat News
Breaking News
Chhota Udepur

છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત

વન વિભાગ દ્વારા ઝાડ ઉપર ઈનફાઇટમાં દીપડો પટકાતા મોત વન વિભાગે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.

સંજય પાગે – છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટ ના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ  મહુડા ના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે  પડી  જતા ૧નર દીપડાનુ  મૃત્યુ થયેલ છે.મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર 4.6 ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..જ્યારે બે દીપડા વચ્ચેની ઇનફાઇટ મા દીપડાનુ મોત થતા પોષ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે.

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin

BJP lodges complaint after Jyotiraditya Scindia’s motorcade blocked in Bhopal

Admin

ઘર ખર્ચની બચતમાંથી લીધેલા સોનાના દાગીનાની લૂંટ થઇ જતા લોકો ચિંતિત : 25 જણે ફોન રણકાવ્યાં

Vande Gujarat News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin