



કરજણ- શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કરજણ નજીક હોનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિસદ યોજાઈ હતી.જેમાં જયરાજસિંહ પરમાર – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા, નરેન્દ્ર રાવત – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા જિલ્લા અને તાલુકા કક્ષાએ ના કોંગ્રેસ ના નેતા અને ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
કરજણ- શિનોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે કરજણ નજીક હોનેસ્ટ હોટલ ખાતે કોંગ્રેસની પત્રકાર પરિસદ યોજાઈ હતી.જેમાં જયરાજસિંહ પરમાર – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા, નરેન્દ્ર રાવત – પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા જિલ્લા અને તાલુકા કક્ષાએ ના કોંગ્રેસના નેતા અને ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્ર રાવતે અને જયરાજસિંહે જણાવ્યું હતું કે રાજ્યસભાની 3 બેઠક જીતવા માટે ભાજપ દ્રાર કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ખરીદીને રાજ્ય સભા ભાજપે 3 સીટ જીતી હતી. કોરોના કાળમા પેટા ચૂંટણીઓ ભાજપ દ્રારા થોપી દેવામા આવી હોવાના આક્ષેપો પણ કર્યા હતા.નોટ બંધી અને gst ને રાતના 12 વાગ્યા ના નિર્ણય ને જનતા અને ઉદ્યોગકરો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો એવા આકરા પ્રહારો કર્યા હતા. જનતા આ ગદ્દાર નેતાઓ ને માફ નહીં કરે તેવું ઉમેદવાર કિરીટસિંહએ કહ્યું હતું. કિરીટસિંહ જાડેજા , જયરાજસિંહ , નરેન્દ્ર રાવત, 8 એ 8 સીટો કોંગ્રેસ જીતે છે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.