Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsEducationalNetrang

નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં નેટવર્કના ધાંધિયા બાબતે આદિવાસી સમાજદ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ નેટવર્કના ધાંધિયાથી રહીશો મુશ્કેલી વેઠી રહ્યાં છે.નબળા નેટવર્કના ગરીબ પરીવારના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શક્તા નથી. બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અંધકારમય બનવાની શક્યતાઓ જણાઇ રહી છે. આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં જવાબદાર લોકો ધ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. યુવાનોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે. તેવા સંજોગોમાં આદિવાસી સમાજના યુવા આગેવાન વાસુ વસાવા, ગામોના સરપંચ અને બાળકોએ નેત્રંગ મામલતદાર આવેદનપત્ર આપી ગુજરાત સરકાર ને પ્રબળ મોબાઇલ નેટવર્ક સુવિધા પુરી પાડવા માટે રજુઆત કરવામાં આવી હતી, અને ગુજરાત સરકાર દ્વારા આ બાબતે માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આંદોલન ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

संबंधित पोस्ट

દહેજની ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના સી.એસ.આર. ફંડમાંથી કસક વડીલોના ઘર ખાતે અનાજ નું દાન કરાયું

Vande Gujarat News

શિપબ્રેકિંગ:વર્ષ 2020નું સૌથી મોટુ જહાજ અને તરતી ઓઇલ રિફાઇનરી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવી પહોંચી

Vande Gujarat News

અંકલેશ્વરની ચંદ્રબાલા મોદી એકેડેમીમાં એનએસયુઆઈનો હલ્લાબોલ…

Vande Gujarat News

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

Vande Gujarat News

मुस्लिम संगठन का ऐलान- वैक्सीन में सुअर की चर्बी का इस्तेमाल हुआ तो यह इस्लाम के खिलाफ

Vande Gujarat News

કોરોનાના ભય વચ્ચે અંકલેશ્વર શહેર જીઆઇડીસી વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ, માસ્ક અને હેલ્મેટ વિનાના વાહનચાલકો પાસેથી વસૂલ્યો દંડ

Vande Gujarat News