



નવરાત્રિ માં આદ્યશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે. ત્યાંાારર વિજયાદશમીના દિને આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યના વિજય મેળવવા બદલ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવેછે આ દિને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે વિજ્યા દશમી નિમિત્તે જંબુસર જંત્રાણ જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ ઇમર્જન્સી સેવા ટીમ દ્વારા એમ્બ્યુલન્સની પૂજા અર્ચન કરવામાં આવી હતી અને સ્ટાફ દ્વારા નવા વર્ષમાં વધુમાં વધુ લોકો ના જીવ બચાવવા નો શુભ સંકલ્પ કરવામાં આવ્યો અને જનતાની સેવામાં ચોવીસ કલાક કાર્યરત રહેવા જણાવ્યુ હતુ અને વિજયા દશમીની સૌને શુભકામનાઓ પાઠવી હતજંબુસર તાલુકાના જંત્રાણ ખાતે ૧૦૮ ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સની પૂજા કરવામાં આવી. નવરાત્રિ માં આદ્યશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે. ત્યારે વિજયાદશમીના દિને આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યના વિજય મેળવવા બદલ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. આ શુભ દિવસે શસ્ત્ર પૂજન કરવાનો મહિમા છે. વિજ્યા દશમી નિમિત્તે જંબુસરના જંત્રાણ જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ ઇમર્જન્સી સેવા ટીમ દ્વારા એમ્બ્યુલન્સની પૂજા અર્ચન કરવામાં આવી હતી. તેમજ સ્ટાફ દ્વારા નવા વર્ષમાં વધુમાં વધુ લોકો ના જીવ બચાવવા નો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. સાથે જનતાની સેવામાં ચોવીસ કલાક કાર્યરત રહેવા જણાવ્યુ હતુ. 108 ટીમે જિલ્લાની જનતાને વિજયા દશમીની પણ શુભકામનાઓ પાઠવી હતી.