



હિન્દુસ્થાન નિર્માણ દળ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વી ના પદાધિકારીઓ અને કાયૅકરો દ્રારા, બે દિવસ પહેલા હરિયાણા ના વલ્લભગઢમાં લવ જેહાદ નો શિકાર બનેલી હિન્દુ છાત્રાની વિધર્મી યુવક દ્રારા ગોળી મારી હત્યા કરવામાં આવી. તેના વિરોધ મા આજરોજ કલેકટર ભરુચ ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.
હિન્દુ બહેન, દિકરીઓ ની સુરક્ષા ને લંઈ ને લવ જેહાદ ના વિરોધ મા એક કડક કાયદો બનવો જોઈએ 1) જેમાં સમગ્ર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી જેહાદીઓને ફાંસી આપવામાં આવે. ૨) લવ જેહાદ માટે કેન્દ્ર સરકાર ફાસી નો કાયદો લાવે ૩) લવ જેહાદી ઓ ની તાત્કાલિક અસરથી બીનજામીન પાત્ર અરેસ્ટ વોરંટ દેશ ના દરેક રાજ્યમાં લાગુ થાય, જેવી માગો સાથે હરિયાણા ની દિકરી નિકીતા તોમર ને ન્યાય મળે અને દોષિયો ને ફાસી ની સજા મળે તેવી માગ સાથે નુ આવેદન પત્ર આપવામાં આવ્યુ.