Ankleshwar Bharuch Breaking News Congressઅંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ જન્મ જંયતી ઉજવણી કરાઇ by Vande Gujarat NewsNovember 1, 2020062 સરદાર વલ્લભભાઈ પટેલ ની 145 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર પાર્ક GIDC અંક્લેશ્વર ખાતે કોગ્રેસ સમિતિ ના પ્રમુખ જીતુભાઈ પટેલ, મગનભાઈ માસ્તર, દેવેન્દ્ર ઉપાધ્યાય, પોપટલાલ, નવલસિંહ જાડેજા, રમેશભાઈ પટેલ, તેમજ કોગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.