



અંકલેશ્વર ચૌટા નાકા ખાતે શહેર પોલીસ તેમજ ટ્રાફિક પોલીસએ માસ્ક વિના ફરતા લોકો તેમજ આર.ટી.ઓના નિયમો ઉલનધન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી આરંભી હતી તેમની સામે દંડનીય કામગીરી કરી હતી તેમજ લોકો માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ તહેવાર ટાળે જાણવા અપીલ કરી હતી. અને તહેવારની મજા કોરોના ના કારણે ના બંગડે તે માટે અપીલ કરી સમજાવ્યા હતા.