Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsNetrang

વાલીયા તાલુકાના મીરાપુર ગામે પશુપાલન વિષય પર તાલીમ યોજાઇ

દિવ્યાંગ મિસ્ત્રી – વાલીયા તાલુકાના મીરાપુર ગામે ખેડૂત તાલીમ રાખવામા આવી હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના પશુપાલન વિષયના નિષ્ણાત ડૉ.ધનંજય શિંકર દ્વારા પશુપાલનમાં મિનરલ પાવડરનું મહત્વ, પશુઓમા કૃમિ, ઇતરડાના અને ગાય ભેસ ગરમીમાં ન આવવાના પ્રશ્નો વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિનરલ પાઉડર, કૃમિ તેમજ ઇતરડાની દવાઓ આપવામાં આવી હતી.

વિસ્તરણ નિષ્ણાત હર્ષદ એમ વસાવા દ્વારા કેવીકે માં ચાલતી વિવિધ તાલીમો અને નિદર્શનો વિષે માહિતી આપી હતી, અને ખેડુતો તેમ જ પશુપાલકો ને ખેતી વિષયક તાલીમો લેવા માટે આગ્રહ કર્યો હતો. તાલીમમાં મીરાપુર ગામ ના પશુપાલકો અને ખેડૂતોએ મોટી સંખ્યામાં જોડાઈ અને તાલીમનો લાભ લીધો હતો.

 

संबंधित पोस्ट

કૃષિબીલનો વિરોધ:પંજાબનાં ખેડુત આંદોલનને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે સમર્થન આપ્યું

Vande Gujarat News

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ માં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

Vande Gujarat News

किसानों के साथ आज की बैठक भी बेनतीजा, सरकार ने और मोहलत मांगी, 9 दिसंबर को फिर मिलेंगे

Vande Gujarat News

ચીફ જસ્ટિસની કોર્ટની સુનાવણીના જીવંત પ્રસારણની આજથી શરૂઆત – કોર્ટની વેબસાઇટ અને યુટયૂબ પર

Vande Gujarat News

શ્રી હરીઓમ સત્સંગ મંડળ દ્વારા જીટીયુને પદવીદાન સમારંભના ગોલ્ડ મેડલ માટે રૂપિયા 3 લાખનું દાન મળ્યું.

Vande Gujarat News

સીટેક્ષ એક્ષ્પો’માં એકઝીબીટર્સને રૂપિયા ૭૦૦ કરોડનો બિઝનેસ મળવાની આશા, ર૦૦૦ મશીનોનું મળ્યું બુકીંગ

Vande Gujarat News