Vande Gujarat News
Breaking News
Breaking NewsDefenseIndiaJamnagarNationalTechnologyWorld News

Big Breaking : જામનગર એરબેઝ પર રાફેલ પહોંચ્યા, ચીન અને પાકિસ્તાનમાં રાફેલની ચર્ચા

ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે તેને લેન્ડિંગ કર્યું છે . મહત્વનું છે કે , 3 રાફેલા ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ પ્લેન આવતીકાલે અંબાલા જવા રવાના થશે.

संबंधित पोस्ट

जम्मू और श्रीनगर में दौड़ेगी लाइट मेट्रो, मंजूरी के दो साल में पूरी होगी परियोजना

Vande Gujarat News

નર્મદા નદીના ઘાટ પર શ્રાદ્ધ અને પિતૃ તર્પણ માટે લોકો ઉમટયા

Vande Gujarat News

ભણવા જઈ રહેલી નાની છોકરીને કારમાંથી માટી મળી, IASએ કહ્યું- ગાડી ધીમી કરો, બાળકો સ્કૂલે જઈ રહ્યા છે

Vande Gujarat News

पाकिस्तान में मनाई गई दिवाली, इमरान खान ने इस तरह दी बधाई

Vande Gujarat News

ભરૂચના એક પીઆઇ અને બે કોન્સ્ટેબલને DGP Commendation Disc Award થી રાજ્યના પોલીસ વડાએ કર્યા સન્માનિત કરાયા

Admin

2020માં ACBએ રાજ્યમાં ક્લાસ-1થી માંડી ખાનગી લોકો સામે 198 ગુના દાખલ કર્યા, 307 આરોપીઓની ધરપકડ કરી

Vande Gujarat News