



વડોદરા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના નવા જનસંપર્ક કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું.
નવું જનસંપર્ક કાર્યાલય વડોદરાનાં જિલ્લા પંચાયત ભવનનાં પહેલા માળે ખોલવામાં આવ્યું.
ભાજપનાં નગરસેવકો, કાર્યકર્તાઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા.
શહેરની વચ્ચે જિલ્લા પંચાયત ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ થતાં હવે નગરજનોને તેમની સમસ્યા કે રજૂઆત માટે સરળતા રહશે..