Vande Gujarat News
Breaking News
Breaking NewsVadodara

ગ્રાહક સુરક્ષા ફોરમે વડોદરા રેલવે તંત્ર સામે લાલ આંખ કરી છે. રેલવે અધિકારીઓ ની બેદરકારી ના કારણે વર્ષ 2013 માં જીવ ગુમાવનાર મુસાફર ના પરિવાર ને વળતર ચૂકવવા નો આદેશ ગ્રાહક કોર્ટ દ્વારા કરવામાં આવ્યો

વર્ષ 2013 માં મહાનારાયન પાંડે અંકલેશ્વર નોકરી અર્થે જવા માટે ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેન માં વડોદરા રેલવે સ્ટેશને થી બેઠા હતા.ટ્રેન સ્ટેશને થી ઉપડે તે પેહલા મહાનારાયન પાંડે ને છાતી ના ભાગે અસહ્ય દુખાઓ ઉપાડતા સાથે મુસાફરી કરતા અન્ય મુસાફરો એ દર્દી ને તાત્કાલિક સારવાર આપવા રેલવે અધિકારીઓ પાસે મદદ માંગી હતી પરંતુ રેલવે તંત્ર એ તાત્કાલિક સારવાર આપવાના બદલે વડોદરા રેલવે સ્ટેશને થી ટ્રેન ને રવાના કરી હતી.અને 45 મિનિટ બાદ કરજણ રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રાખી દર્દીને એમ્બ્યુલન્સ માતફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ માં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરો એ મહાનાયક પાંડેને મૃત ઘોષિત કર્યા હતા.રેલવે તંત્રની બેદરકારી સામે આવતા મૃતકના પત્ની એ ગ્રાહક સુરક્ષા ફોરમ માં દાદ માંગતા ગ્રાહક કોર્ટે ફરજ માં બેદરકારી દાખવવા બદલ રેલવે તંત્રના વડોદરા ડિવિઝન ને 8 લાખ 86 હજાર 765 રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

સરહદી વિસ્તારમાં ઉભી કરાયેલી સુરક્ષા વ્યવસ્થાની ઝાંખી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી – ધોરડો ખાતે વિકાસલક્ષી પ્રદર્શન ખુલ્લુ મૂક્યું

Vande Gujarat News

2.9 સેકન્ડમાં પકડે છે સ્પિડ! Maseratiએ લોન્ચ કરી સુપરકાર MC20, લુક અને ફીચર્સ તમને કરશે દિવાના

Admin

જનતાના મતોનો સોદો કરનારને પાઠ ભણાવવા માટે જનતાને વિનંતી – હાર્દિક પટેલ

Vande Gujarat News

यात्रियों की सुविधा के लिए रेलवे ने की 18 जनवरी से कई विशेष रेलगाड़ियां शुरू करने की घोषणा

Vande Gujarat News

અંકલેશ્વર ખાતે મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના મેરેથોન કાર્યક્રમો યોજાયા…

Vande Gujarat News

45 मिनट तक ठप रहा YouTube और Gmail, लोगों ने जमकर लिए मजे

Vande Gujarat News