Vande Gujarat News
Breaking News
Breaking News Election Gujarat India Political

આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકોના પરિણામ, 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત – પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ બે બેઠક પર આગળ

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે.

પોસ્ટલ બેલેટની મતગણતરી સમયે મળતી માહિતી મુજબ ભાજપ બે બેઠક પર હાલ આગળ છે. દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે.

ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

संबंधित पोस्ट

નેત્રંગના દર્દીઓને એકસ-રે માટે અંકલેશ્વર સુધી લંબાવુ નહીં પડે, PHC પર ડિજિટલ એક્સરે મશીન જનતા માટે આશીર્વાદરૂપ

Vande Gujarat News

पॉल्यूशन रोकने के लिए केंद्र का प्रपोजल:आठ साल पुरानी गाड़ियों पर लगेगा ग्रीन टैक्स, CNG, LPG और हाईब्रिड वाहनों को छूट रहेगी

Vande Gujarat News

ભરૂચ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા તેમજ શહેર ભાજપા દ્વારા શ્રીમતી દ્રોપદી મુર્મૂજી રાષ્ટ્રપતિ બનતા ઉજવણી કરાઈ.

Vande Gujarat News

વાલિયા CCIમાં પાંચ દિવસમાં 5000 ક્વિન્ટલ કપાસની ખરીદી

Vande Gujarat News

સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી લખાણથી નેતાઓની પોલ ખોલતા ઉમાકાન્ત માંકડ આખરે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

Vande Gujarat News

ભરૂચ જિલ્લામાં છોટુભાઈ વસાવાના નિકટના લોકોની હાર બાદ આવનારા સમયમાં છોટુ વસાવા પણ ઘર ભેગા થશે : સી.આર. પાટીલ

Vande Gujarat News