Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsHealthPollution

અંકલેશ્વરમાં ત્રીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્ષ અત્યંત ખરાબ, GPCB પ્રદુષણ ઘટાડવા પગલાં ભરે તેવી માંગ

અંકલેશ્વરની હવાની ગુણવત્તા વધુ કથળી ગઈ હોવાનું જોવા મળ્યું છે 2 દિવસ ઓરેન્જ ઝોન માં એર ક્વોલીટી ઈન્ડેક્ષ આંક પ્રથમ 239 અને ત્યારબાદ વધી 269 પર પહોંચી ગયો હતો જે એકદમ વધી જતા 320 એકયુઆઈ નોંધાયો છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના માપદંડ મુજબ 0.થી 50 ગુડ, 51થી 100 સેટિસ્ફાઇડ,101 થી 200 મોડરેટ અને 201 થી 300 વચ્ચે પૂવર અને 300 થી 400 વચ્ચે અત્યંત પૂવર તતેમજ 400 થી 500 વચ્ચે અતિ ગંભીર ઝોન કહેવાય છે જેમાં હાલ અંકલેશ્વરનો ઈન્ડેક્ષ 5માં ચરણમાં પહોંચતા અતિ ગંભીર સ્થિતિમાં જે વોર્નિગ લેવલ વટાવી ગંભીર સ્થિતિમાં પહોંચેલ એર કોલેટી ઈન્ડેક્ષ રેડ ઝોન માં આવી ગયું છે. જે માનવ સ્વસ્થ તેમજ પર્યાવરણ માટે નુકશાન કરાર છે. તે માટે આગામી દિવસો માં જો જીપીસીબી પગલાં નહિ ભરે તો દિલ્હી કરતા ખરાબ હવા પ્રદુષણ ની માત્રા પહોંચી શકે છે. માત્ર 3 દિવસ માં 3 ઝોનની લાંબી છલાંગ લગાવી એ.ક્યુ.આઈ 320 પર પહોંચી ગયો છે. તો દિવસે દિવસે વધી રહેલા હવા પ્રદુષણને લઇ પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

संबंधित पोस्ट

ધોલેરામાં સ્પેશિયલ એજ્યુકેશન રીજન:હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવશે

Vande Gujarat News

ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ “બાબુભાઈ”ની તંદુરસ્તી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યજ્ઞનું આયોજન કરાયું

Vande Gujarat News

ભરૂચનું ગૌરવ:રાજ્ય કક્ષાની “શાસ્ત્રીય કંઠય સંગીત” સ્પર્ધામાં ભરૂચના 13 વર્ષના કાન્હાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

Vande Gujarat News

पांच महीने की प्रेग्नेंट इंजीनियर ने 10 किमी की दौड़ 62 मिनट में पूरी की, 9 साल से रनिंग कर रही हैं

Vande Gujarat News

PM મોદીની માતા હીરાબાની તબિયત નાજુક, UN મહેતામાં દાખલ .

Vande Gujarat News

મધ્યપ્રદેશથી મોટરસાયકલ પર નીકળેલ પરિક્રમાવાસીઓનું નવેઠા ખાતે જિલ્લાના સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે કર્યું સ્વાગત

Vande Gujarat News