



સંજય પાગે – વડોદરા સંસ્કાર ભારતી સમિતિ ની ભુઅલંકરણ (રંગોળી) ટીમ ના કલાકારો ધ્વારા દીપાવલી ના શુભ પર્વે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે અંદાજે 30 ફૂટ ની વિશાળ રંગોળી નું પુરવામાં આવી.
જેને નિહાળવાનો લાભ ભક્તો અને રસિકો લઈ શકશે. આ પ્રસંગે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત ના સહ મહામંત્રી કૃષ્ણ ભાવે, વડોદરા સંસ્કાર ભારતી સમિતિ ના અધ્યક્ષ શ્રી મયંકભાઈ પંડ્યા તેમજ વડોદરા સમિતિ ના સહ સંયોજક નંદકિશોર દાંતે એ ત્યાં ઉપસ્થિત રહી કલાકારો નું ઉત્સાહ વર્ધન કર્યું.