Vande Gujarat News
Breaking News
Breaking NewsDefenseGovtIndiaNationalScienceTechnologyWorld News

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કરશે શક્તિ પ્રદર્શન

ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત દરેક મોર્ચે પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પોતાની ત્રણેય સેનાને એલર્ટ પર રાખી છે. હવે આ મહિનાના અંત સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતાનું પરીક્ષણ થશે.

ડીઆરડીઓ આ મહિનાના અંતિમ સપ્તાહ સુધી હિંદ મહાસાગર ક્ષેત્રમાં બ્રહ્મોસ મિસાઇલનું તાબડતોબ પરીક્ષણ કરશે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ દુનિયાની સૌથી ઝડપી ગતિવાળી મિસાઇલ છે.

તાજેતરમાં ડીઆરડીઓની મિસાઇલ ટેકનોલોજીની વર્તમાન સ્પીડ 298 કિલોમીટરથી વધીને 450 કિલોમીટર કરી દીધી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે પરીક્ષણથી રક્ષા સેવાઓની મિસાઇલ ટેકનોલોજીના પ્રદર્શનમાં સુધારો કરવામાં મદદ મળશે.

ચીનની સાથે સંઘર્ષ શરૂ થયા બાદ તુરંત બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ વિમાનોની એક સ્કવોડ્રનને ઉત્તર સરહદે તૈનાત કરાઇ હતી.

ગત મહિને ભારતીય નેવીએ પોતાના યુદ્ધજહાજ INS ચેન્નાઇથી 400 કિલોમીટરથી વધુ ઉંચા સમુદ્ર લક્ષ્ય પર વાર કરવાની પોતાની ક્ષમતા બતાવવા માટે બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતુ.

संबंधित पोस्ट

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતના કોંગી દિગ્ગજ અહમદભાઈ પટેલે ખબર અંતર પૂછ્યા : સ્થાનિક આગેવાનોને મહંતની પડખે ઊભા રહી તમામ જાતની મદદ કરવા આપી સૂચનાઓ

Vande Gujarat News

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં “નયના ચોક” ખાતે નયના ચોક યુવક મંડળ અને વેજલપુર માછી સમાજ અને સ્થાનિક લોકો અને નાગરિકો દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ “૭૫ મા સ્વાતંત્ર પર્વની” ધ્વજ વંદન કરી હર્ષ અને ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી.

Vande Gujarat News

1 જાન્યુઆરી 2021થી બધી ગાડીઓ માટે ફરજિયાત થશે FASTag, ટોલબૂથ પરથી હવે નહીં પસાર કરી શકાય ફાસ્ટેગ વગરના વાહનો

Vande Gujarat News

આજે લાભપાંચમ – ગુજરાતીઓના વેપાર-ધંધા ફરી ધમધમશે – ભાજપના નવા ધારાસભ્યો પણ શપથ લેશે

Vande Gujarat News

કેમિકલયુકત પાણીથી ખેતીના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોમાં આક્રોશ

Vande Gujarat News

अमेरिका ने चीन को दिया बड़ा झटका, कपास, टमाटर समेत कई उत्पादों के आयात पर लगाया प्रतिबंध

Vande Gujarat News