



સંદીપ દીક્ષિત – ગુજરાતમાં કોરોના કમબેક થતા ગુજરાતના ઘણા જિલ્લાઓ માં રાત્રી દમીયાન કરફ્યુ લગાવિદેવામાં આવ્યું છે. ગુજરાતભરમાં સરકારની સૂચના અનુસાર પોલીસ દ્વારા માસ્કને લઈ કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
ગુજરાત ના તમામ તાલુકા તેેમજ જિલ્લાઓમાં માસ્ક ન પહેરનારા ઉપર કડક ખાતે પોલીસ દંડનીય કાર્યવાહી કરી રહી છે. ત્યારે જંબુસર પોલીસ દ્વારા પણ આજ રોજ ઘણા લોકો ને રોકી માસ્ક ન પહેરવા પર દંડ વસૂલવામાં આવ્યો હતો. પ્રજા માં દંડ ની વાત વાયુ વેગે ફેલતા લોકો માસ્ક પહેરી ને ફરતા થઈ ગયા હતા.