Vande Gujarat News
Breaking News
AhmedabadBJPBreaking NewsGovtGujaratIndiaKevadiyaNarmada (Rajpipla)NationalStatue of UnityVadodara

ગૃહ અને પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ વડોદરા વિમાની મથકે આદરણીય ઉપ રાષ્ટ્રપતિ શ્રી નું સ્વાગત કર્યું

સંજય પાગે – ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

ઉપરાષ્ટ્રપતિશ્રી વડોદરાથી કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ, ઓફિસર્સ કોન્ફરન્સમાં સહભાગી થવા રવાના થયા

વડોદરા તા.૨૪ નવેમ્બર, ૨૦૨૦ (મંગળવાર) ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.


વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યા હતા.


ત્યારબાદ તેઓ તુરત જ હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થયા હતા. ઉપરાષ્ટ્રપતિશ્રી કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં આવતીકાલ તા. ૨૫ નવે. ના રોજ સહભાગી થશે.

 

संबंधित पोस्ट

गौशाला चलने के लिए एक सेल्फ सस्टेनेबल मॉडल बनाया जाए :योगी आदित्यनाथ

Vande Gujarat News

ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ખો ખો ફેડરેશનની ચૂંટણી યોજાઈ, 40 વર્ષ જૂની બોડીની સુસ્ત કામગીરીના પગલે લેવાયો નિર્ણય

Vande Gujarat News

गुजरात में बन रहा बंगाल जीतने का मॉडल, बीजेपी-संघ की तीन दिवसीय बैठक

Vande Gujarat News

ગાંધીનગર SOG પોલીસે 7.47 લાખના MD ડ્રગ્સ સાથે આરોપીની કરી ધરપકડ

Vande Gujarat News

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવી પહોંચી

Vande Gujarat News

મિત્રના અવસાન પછી તેની ઇચ્છા પુરી કરી યુવાનોએ નવા વર્ષે 200 બેટનું વિતરણ કર્યું

Vande Gujarat News