Vande Gujarat News
Breaking News
AccidentBharuchBreaking News

ભરૂચના શુકલતીર્થના નદી કાંઠે ઇંટના ભઠ્ઠાઓ નજીક ટ્રેકટર નીચે કામદાર કચડાઇ જતાં મોત

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ઈટોના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ચાલુ રાખી પાણી પીવા ગયો હતો, તે દરમિયાન ટ્રેકટર પાછળ રિવર્સ આવતા તેને રોકવા જતાં કામદાર ટ્રેક્ટરના ટાયર નીચે કચડાઇ જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જેના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે BBC ઈટોના ભઠ્ઠા ઉપર ડ્રાઇવર તરીકે અનિલભાઈ ઈશ્વરભાઈ વસાવા કામ કરી રહ્યા હતા, તે દરમિયાન બપોરના સમયે પોતાનું ટ્રેક્ટર ચાલુ રહેવા દઈ પાણી પીવા નીચે ઉતાર્યા હતા. ટ્રેક્ટર અચાનક પાછળ રિવર્સ આવતા તેને રોકવા અનિલભાઈ વસાવાએ પ્રયાસો કર્યા હતા. પરંતુ ટ્રેક્ટર રોકાયું ન હતું અને અનીલ વસાવા ઉપર ટ્રેક્ટર ચઢી જતા. તેનું કચડાઈ જવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જોકે ટેકટર અન્ય વાહનોને પણ અડફેટે લેતા વાહનોને પણ નુકસાન થયું હતું. પરંતુ ટ્રક ડ્રાઈવરનું મોત નિપજતા અન્ય કામદારોમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. ઘટનાની જાણ પોલીસે થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી, શું છે લક્ષણો ? સંક્રમણથી બચવા શું કરવું ? અને શું છે તેની સારવાર ? જુઓ આ ખાસ અહેવાલમાં…

Vande Gujarat News

બ્રિટનના ટ્રસ્ટ બાદ હવે મહારાષ્ટ્ર સરકાર પણ વિરાટ યુદ્ધ જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવા મેદાનમાં આવી

Vande Gujarat News

14 કરોડના ખર્ચે ગોરા ઘાટે શરૂ કરેલી નર્મદા મહાઆરતી બંધ કરતા શ્રધ્ધાળુઓમાં રોષ 

Vande Gujarat News

બુલેટ ટ્રેન માટે 24985 હજાર કરોડનું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર, વડોદરાથી વાપી 237 કિલોમીટરના રૂટનું સમગ્ર કામ કરાશે, બુલેટ ટ્રેન માટે 24985 હજાર કરોડનું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર, વડોદરાથી વાપી 237 કિલોમીટરના રૂટનું સમગ્ર કામ કરાશે

Vande Gujarat News

અંકલેશ્વરની ફાયનાન્સ કંપની IIFLમાં કર્મચારીઓને બંધક બનાવી 4 લૂંટારાઓ માત્ર 11 મિનિટમાં જ 3.29 કરોડના દાગીના લૂટી ફરાર

Vande Gujarat News

બરોડા ડેરીની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલનો વિજય

Vande Gujarat News