Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuchBreaking NewsCongressDaman & DiuGujarat

દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે અહેમદભાઈના પરિવારની મુલાકાત લીધી

મર્હૂમ અહેમદભાઈ ના પુત્ર ફૈઝલ પટેલ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી

કેયુર પાઠક – દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે શનિવારના રોજ અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને તેમના પુત્ર સાથે મુલાકાત કરી હતી.

કેતન પટેલે અહેમદભાઈ ના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ફૈઝલ પટેલ સાથે તેમના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અહેમદભાઈ પટેલના નિધનથી કોંગ્રેસે જ નહીં પરંતુ રાષ્ટ્રએ પણ એક ઉચ્ચ વ્યક્તિત્વ તેમ જ એક સાચો સમાજસેવક ગુમાવ્યો છે. તેઓની ખોટ કદી પણ ભરપાઈ થઈ શકે એમ નથી.

संबंधित पोस्ट

चीन ने अपने पायलटों और क्रू मेंबर्स को डायपर पहनने के लिए क्यों कहा?

Vande Gujarat News

ભરૂચમાં સુપર સ્પ્રેડર શાકભાજી વિતરકો સામે કાર્યવાહીની માંગ

Vande Gujarat News

Britain Election 2022: ઋષિ સુનક નહીં રચી શકે ઈતિહાસ ? જુઓ એવું તો શું થયું ઇલેકટોરલ કોલેજની ચુંટણી ટીવી ડિબેટમાં…

Vande Gujarat News

અંકલેશ્વરના સારંગપુરના શાંતિનગર ખાતે નળમાંથી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી નીકળતા લોકોમાં રોષ, GPCB અધિકારીઓના આંખ આડા કાન

Vande Gujarat News

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભરૂચમાં યૂથ કોંગ્રેસની મસાલ રેલી

Vande Gujarat News

ભરૂચ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રશાળા ક્રમાંક- 39માં બાળકો મા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે બાળ મેળાનું તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન

Vande Gujarat News