



કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન covid warriors ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દિવસ રાત કામગીરી બજાવી, અને જાહેર જનતાને સેવા પૂરી પાડી રહ્યા છે. 108 ના કર્મચારીઓ ૨૪/૭ કોરોના મહામારીમાં જે સેવા પૂરી પાડી રહ્યા છે, તે બદલ ભરૂચ શહેરના સામાજીક કાર્યકર અબ્દુલભાઈ દ્વારા આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લાના કોરોના રૂપી મહામારીમાં જે કામગીરી 108 ઈમરજન્સી સેવાના તમામ સ્ટાફ દ્વારા સેવા પૂરી પાડવા બદલ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યો હતો.