AccidentBharuchBreaking Newsભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ ન્યાયમંદિર માં ભીષણ આગ, જુઓ LIVE વિડીયો by Vande Gujarat NewsDecember 8, 2020December 8, 20200108 ભરૂચની સુપ્રસિદ્ધ ન્યાયમંદિર હોટલમાં ભીષણ આગ નેશનલ હાઇવે નંબર 8 ઉપર નર્મદા ચોકડી ખાતે આવેલ છે હોટલ ન્યાય મંદિર ભરૂચ નગર પાલિકા તેમજ જીએનએફસી ના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે કોઈ જાનહાનિ ના સમાચાર નહીં